Crime Patrol: અન્યાય સામે એક મહિલાની લડાઈ, જુઓ Video
સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

અપરાધ એ ગંભીર ગણાતું વર્તન છે. અપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફોજદારી કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન. આ પ્રકારનું વર્તન સજાને પાત્ર ગણાય છે. સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.
આ પણ વાંચો: Crime Patrol: શું એક કેસ વધુ છુપાયેલા રહસ્યો કરશે જાહેર? જુઓ Video
અહીં જુઓ વીડિયો
આજના એપિસોડમાં એક ગર્ભવતી મહિલાનો કિસ્સો છે, અંજુ અને પ્રીતિ બંને ખૂબ સારી મિત્રો હતી અને એકબીજાને મદદ કરતી હતી. અંજુ એક હોટલ ચલાવે છે, પરંતુ તેને ગુંડાઓ દ્વારા દુકાન ખાલી કરવાની ધમકી આપવામાં આવે છે. પરંતુ અંજુ બહાદુરીથી પોતાના માટે લડે છે. કહાની જાણવા માટે જુઓ વીડિયો.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ક્રાઈમ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…