Kachch-Bhuj-રાવલવાડી પોસ્ટ ઓફિસમાં 8.25 કરોડની ઉચાપતનો કેસ, એજન્ટ પ્રજ્ઞા અને પતિ સચિન ઠક્કરને નોટિસ

Kachch- Bhujની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં 8.25 કરોડની ઉચાપતના કેસમાં પોસ્ટ વિભાગે મહિલા એજન્ટની માન્યતા રદ કરી નાખી છે. આ ઉપરાંત 142 ખાતેદારોની પાસબુકની તપાસ માટે મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કર અને તેના પતિ સચિન ઠક્કરને નોટિસ ફટકારવામાં આવી

| Updated on: Feb 08, 2021 | 4:03 PM

Kachch- Bhujની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં 8.25 કરોડની ઉચાપતના કેસમાં પોસ્ટ વિભાગે મહિલા એજન્ટની માન્યતા રદ કરી નાખી છે. આ ઉપરાંત 142 ખાતેદારોની પાસબુકની તપાસ માટે મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કર અને તેના પતિ સચિન ઠક્કરને નોટિસ ફટકારવામાં આવી છે. દંપતી વિદેશ ભાગે નહીં તે માટે પોસ્ટ વિભાગે પાસપોર્ટ વિભાગને પણ જાણ કરી છે. પોસ્ટ વિભાગે શંકાસ્પદ ખાતાઓની તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કર અને તેના પતિ સચિન ઠક્કરે પોસ્ટ કર્મચારી સાથે મળીને કૌભાંડ આચર્યું હતુ અને રૂ.8.25 કરોડની નાણાકીય ઉચાપત કરી હતી

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">