બનાસકાંઠાના થરામાં સરકારી કોરોના ટેસ્ટ કીટનું કૌભાંડ ઝડપાયું, ખાનગી લેબોરેટરીમાં સરકારી કીટનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું
બનાસકાંઠાના થરામાં સરકારી કોરોના ટેસ્ટીંગ કીટનો ખાનગી લેબમાં ઉપયોગ કરાતો હોવાનું ખુલ્યું છે. થરાની ગુરુકૃપા ખાનગી લેબમાંથી આ કૌભાંડ ઝડપાયું છે. આ સાથે જ ખુલ્યુ છે કે માન્યતા વગરની લેબોરેટરીમાં આ કીટનો ઉપયોગ થતો હતો. આ કૌભાંડ મામલે એપેડેમિક એક્ટ મુજબ લેબોરેટરી સામે કાર્યવાહી થશે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત […]
બનાસકાંઠાના થરામાં સરકારી કોરોના ટેસ્ટીંગ કીટનો ખાનગી લેબમાં ઉપયોગ કરાતો હોવાનું ખુલ્યું છે. થરાની ગુરુકૃપા ખાનગી લેબમાંથી આ કૌભાંડ ઝડપાયું છે. આ સાથે જ ખુલ્યુ છે કે માન્યતા વગરની લેબોરેટરીમાં આ કીટનો ઉપયોગ થતો હતો. આ કૌભાંડ મામલે એપેડેમિક એક્ટ મુજબ લેબોરેટરી સામે કાર્યવાહી થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો