VIDEO: નરોડામાં પાડોશી યુવક પર યુવતીએ લગાવ્યો દુષ્કર્મનો આક્ષેપ, પોલીસે આરોપીની ધરપક્ડ કરી
અમદાવાદના નરોડામાં એક યુવતીએ પાડોશી યુવક પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ લગાવ્યો છે. યુવતીનું કહેવું છે કે આરોપી યુવકે તેમની સાથે દુષ્કર્મ આચરીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોઈને પણ ન જણાવવા કહ્યું હતું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો આ સાથે જ આરોપી […]

અમદાવાદના નરોડામાં એક યુવતીએ પાડોશી યુવક પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ લગાવ્યો છે. યુવતીનું કહેવું છે કે આરોપી યુવકે તેમની સાથે દુષ્કર્મ આચરીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોઈને પણ ન જણાવવા કહ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ સાથે જ આરોપી યુવકે યુવતીની બહેનપણી સાથે પણ દુષ્કર્મ આચરવાની ધમકી આપી હતી. જો કે યુવતીએ પોલીસને સમગ્ર મામલે જાણ કરી દેતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

