Ahmedabad: સોલામાં વૃદ્ધ દંપત્તિ હત્યાકેસમાં હત્યારાઓની ઓળખ થઈ, 3 રાજ્યોમાં તપાસ શરૂ

Ahmedabad: અમદાવાદના સોલા (Sola) વિસ્તારમાં બે દિવસ પૂર્વે વૃદ્ધ દંપત્તિની ઘાતકી હત્યા કરી હતી. આ કેસમાં Ahmedabad પોલીસ અને ક્રાઈમ બ્રાંચ હત્યારાઓને પકડવા આકાશ પાતાળ એક કરી રહીએ છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 08, 2021 | 9:42 PM

Ahmedabad: અમદાવાદના સોલા (Sola) વિસ્તારમાં બે દિવસ પૂર્વે વૃદ્ધ દંપત્તિની ઘાતકી હત્યા કરી હતી. આ કેસમાં Ahmedabad પોલીસ અને ક્રાઈમ બ્રાંચ હત્યારાઓને પકડવા આકાશ પાતાળ એક કરી રહીએ છે. આ હત્યા કેસમાં હવે મહત્વના પુરાવા સામે આવ્યા છે, જેના આધારે ચાર રાજ્યોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ વૃદ્ધ દંપત્તિના ઘરે થોડા સમય અગાઉ ફર્નિચર અને કલરકામ થયું હતું, જેથી Ahmedabad પોલીસને આશંકા છે કે આ કામના મજુરોએ હત્યા કરી હોય શકે. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)એ પણ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે હત્યારાઓની ઓળખ થઈ ગઈ છે અને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહીત ત્રણ રાજ્યોમાં તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો: Gujarat Corona Update: સતત ચોથા દિવસે રાજ્યમાં 500થી વધુ નવા કેસ નોંધાયા

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">