Gujarat Corona Update: સતત ચોથા દિવસે રાજ્યમાં 500થી વધુ નવા કેસ નોંધાયા

Gujarat corona update: રાજ્યમાં ફરીવાર કોરોનાના નવા કેસોએ 500ની રેન્જ પકડી છે. આજે 8 માર્ચના દિવસે સતત ચોથા દિવસે રાજ્યમાં કરોનાના 500થી વધુ નવા કેસ સામે આવ્યા છે.

Gujarat Corona Update: સતત ચોથા દિવસે રાજ્યમાં 500થી વધુ નવા કેસ નોંધાયા
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 08, 2021 | 9:24 PM

Gujarat corona update: રાજ્યમાં ફરીવાર કોરોનાના નવા કેસોએ 500ની રેન્જ પકડી છે. આજે 8 માર્ચના દિવસે સતત ચોથા દિવસે રાજ્યમાં કરોનાના 500થી વધુ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં આજે 8 માર્ચના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 555 કેસો સામે આવ્યા છે, જ્યારે આ સમયગાળામાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

આજે 8 માર્ચે રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 126, સુરતમાં 90, વડોદરામાં 89 અને રાજકોટમાં 35 નવા કેસ સામે આવ્યા છે. આજના દિવસે રાજ્યમાં 482  અને અત્યાર સુધીમાં 2,66,313  દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસોની સાથે એક્ટિવ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. 8 માર્ચે રાજ્યમાં કોરોનાના 72 એક્ટિવ કેસ વધીને 3,212 થયા છે, જે ગત દિવસે 7  માર્ચે 3,140 હતા. 

આ પણ વાંચો: Dubai એરપોર્ટ પર હવે મુસાફરનો ચહેરો જ બનશે તેમનો પાસપોર્ટ

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">