અમદાવાદમાં બાંધકામ સાઈટ પર સીડીથી પડતા બે મજૂરનાં મોત, જુઓ VIDEO

અમદાવાદના આંબલી વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઈટ પરથી પડી જતા બે મજૂરોના મોત નિપજ્યા છે. મૃતક બંને મજૂરો મૂળ બિહારના હતા અને બિલ્ડિગમાં ફાયર સેફ્ટીની પાઈપ લગાવવાનું કામ કરી રહ્યાં હતા. સીડી પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ બંનેનું મોત નિપજ્યું. આ દુર્ઘટનાની જાણ થતાંજ સરખેજ પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. રોચક VIDEO […]

અમદાવાદમાં બાંધકામ સાઈટ પર સીડીથી પડતા બે મજૂરનાં મોત, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 10, 2020 | 8:19 AM

અમદાવાદના આંબલી વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઈટ પરથી પડી જતા બે મજૂરોના મોત નિપજ્યા છે. મૃતક બંને મજૂરો મૂળ બિહારના હતા અને બિલ્ડિગમાં ફાયર સેફ્ટીની પાઈપ લગાવવાનું કામ કરી રહ્યાં હતા. સીડી પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ બંનેનું મોત નિપજ્યું. આ દુર્ઘટનાની જાણ થતાંજ સરખેજ પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અરવલ્લીમાં ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો યુવતીનો મૃતદેહ! દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનો આક્ષેપ, જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">