DRDO ની વધુ એક સિદ્ધી, કોરોનાની એન્ટીબોડી ટેસ્ટ કીટ DIPCOVAN વિકસિત કરી

વૈશ્વિક મહામારી કોરોનાની દેશ સાહિત સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. તો દેશમાં કોરોનાથી દેશવાસીને બચાવવા માટે DRDO સતત પ્રયત્નશીલ છે.કોરોનાની સારવાર માટે 2DG દવા બાદ DRDOએ વધુ એક સિદ્ધી મેળવી છે. DRDOએ કોરોનાની એન્ટીબોડી ટેસ્ટ કીટ DIPCOVAN વિકસિત કરી છે. એન્ટીબોડી ટેસ્ટ કીટ DIPCOVAN DRDOએ કોરોના વાયરસની એન્ટિબોડી ટેસ્ટ કીટ તૈયાર કરી છે. કીટનું નામ […]

DRDO ની વધુ એક સિદ્ધી, કોરોનાની એન્ટીબોડી ટેસ્ટ કીટ DIPCOVAN વિકસિત કરી
DRDO - DIPCOVAN
Follow Us:
| Updated on: May 21, 2021 | 7:56 PM

વૈશ્વિક મહામારી કોરોનાની દેશ સાહિત સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. તો દેશમાં કોરોનાથી દેશવાસીને બચાવવા માટે DRDO સતત પ્રયત્નશીલ છે.કોરોનાની સારવાર માટે 2DG દવા બાદ DRDOએ વધુ એક સિદ્ધી મેળવી છે. DRDOએ કોરોનાની એન્ટીબોડી ટેસ્ટ કીટ DIPCOVAN વિકસિત કરી છે.

એન્ટીબોડી ટેસ્ટ કીટ DIPCOVAN DRDOએ કોરોના વાયરસની એન્ટિબોડી ટેસ્ટ કીટ તૈયાર કરી છે. કીટનું નામ ‘DIPCOVAN’ રાખવામાં આવ્યું છે.આ ટેસ્ટ કીટ દ્વારા SARS-CoV-2 વાયરસ સાથે સાથે ન્યુક્લિયોકેપ્સિડ પ્રોટીન પણ 97% ની ઉચ્ચ સંવેદનશીલતા અને 99% ની વિશિષ્ટતા સાથે શોધી શકાય છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

દિલ્હી સ્થિત વાનગાર્ડ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આ એન્ટિબોડી ટેસ્ટ કીટ વિકસિત કરવામાં આવી છે. આ કીટ સંપૂર્ણ સ્વદેશી છે અને દેશના જ વૈજ્ઞાનિકોએ વિકસાવી છે.દિલ્હીની વિવિધ COVID હોસ્પિટલોમાં 1000 થી વધુ દર્દીઓના નમૂનાઓ પર વિસ્તૃત પરીક્ષણ કર્યા બાદ તેની ક્ષમતા ચકાસવામાં આવી હતી.

ICMR, DCGI એ પણ મંજુરી આપી દીધી છે છેલ્લા એક વર્ષમાં DRDOની આ એન્ટિબોડી ટેસ્ટ કીટ DIPCOVAN ની ત્રણ બેચને માન્યતા આપવામાં આવી છે.એપ્રિલ 2021 માં ICMR એ આ કિટને માન્યતા આપી. હવે મે મહિનામાં આ ઉત્પાદનને ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ (DCGI) દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. હવે આ કીટ ખુલ્લા બજારમાં વેચી શકાશે.

માનવ શરીરમાં કોરોના સામે લડવા માટે જરૂરી એન્ટિબોડીઝ અથવા પ્લાઝ્મા શોધી કાઢવું એ DIPCOVAN કીટ તૈયાર કરવાનો હેતુ એ છે. આ કીટની વેલીડીટી 18 મહિનાની હશે. ડીઆરડીઓ દ્વારા વાનગાર્ડ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આ કીટ બનાવવામાં આવી છે.

જૂનના પહેલા અઠવાડિયામાં થશે લોંચ વાનગાર્ડ DIPCOVAN કીટને જૂનના પહેલા અઠવાડિયામાં લોંચ કરશે. પ્રથમ બેચમાં 100 કીટ આપવામાં આવશે. ત્યારબાદ દર મહિને 500 કીટ તૈયાર થશે. આ કિટની કિંમત પ્રતિ ટેસ્ટ રૂ.75 જેટલી હશે. આ કીટ વ્યક્તિની કોરોના અને કોરોના થયા પહેલાના ઇતિહાસ સામે લડવાની ક્ષમતા વિશે શોધવામાં મદદ કરશે.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">