Pfizer ની ગોળી Paxlovidને અમેરિકામાં મંજૂરી, 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં કોરોનાથી થતા મૃત્યુનું જોખમ ઘટાડશે

પેક્સલોવિડ ટેબ્લેટની અરજી યુએસ ડ્રગ કંટ્રોલર યુએસએફડીએની સમિતિ સમક્ષ પહોંચી હતી. સમિતિના તમામ સભ્યોએ તેનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે.

Pfizer ની ગોળી Paxlovidને અમેરિકામાં મંજૂરી, 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં કોરોનાથી થતા મૃત્યુનું જોખમ ઘટાડશે
PFizer tablet ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 7:07 AM

યુએસ એફડીએએ બુધવારે કોરોના(Corona) મહામારી સામેની લડાઈ માટે ફાઈઝરની(Pfizer)  ગોળી પેક્સલોવિડને(Paxlovid)  મંજૂરી આપી છે. હવે પેક્સલોવિડ ટેબ્લેટનો ઉપયોગ કોરોનાની સારવાર દરમિયાન 12 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં ઉચ્ચ જોખમમાં થઈ શકે છે. જો કે, આ ટેબ્લેટના ગ્રીન સિગ્નલની હજુ પણ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની રાહ જોવામાં આવી રહી છે. આ પહેલી દવા છે જેનાથી નવા  સંક્રમિત દર્દીઓ હવે હોસ્પિટલમાંથી બહાર રહેવા માટે ઘરે જઈ શકશે. ફાઈઝરની પેક્સલોવિડ ટેબ્લેટનો ઉપયોગ કોરોના વાયરસ સામેની લડાઈમાં કરવામાં આવશે.

આ ગોળી કોરોના મહામારી સામે એક આશાનું કિરણ છે.  જે લાખો લોકોને સારવાર માટેની  મંજૂરી આપશે. અમેરિકાએ પેક્સલોવિડ નામની ટેબલેટ બનાવીને કોરોના સામે લડી રહેલા લોકોમાં મૃત્યુનું જોખમ ઓછું હોવાનો દાવો પણ કર્યો છે. એફડીએના વૈજ્ઞાનિક પેટ્રિઝિયા કેવાઝોનીએ કહ્યું કે, વિશ્વના ઘણા દેશોમાં  કોવિડનું સ્વરૂપ બનેલા કોરોના વાયરસની સારવાર માટે સફળતાપૂર્વક એક ટેબલેટ તૈયાર કરવામાં આવી છે.

કોરોના સામેની વૈશ્વિક લડાઈમાં આ એક ઐતિહાસિક પગલું છે. ફાઈઝરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને પ્રેસિડેન્ટ આલ્બર્ટ બોરુલાએ જણાવ્યું કે હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 2,200 લોકો પર  આ ટેબલેટનું પરીક્ષણ કર્યું અને તેમાં અણધાર્યા પરિણામો જોવા મળ્યા. ગોળીઓ મૃત્યુના જોખમને 88 ટકા સુધી ઘટાડી શકે છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ઓમિક્રોન સામે કારગર થશે ? ઓમિક્રોન વેરિઅન્ટવિશે હમણાં જ ખબર પડી છે. એટલા માટે કંપનીએ હજુ સુધી તેનું પરીક્ષણ કર્યું નથી. જો કે, આ દરમિયાન, નિષ્ણાતો કહે છે કે ટેબ્લેટની કાર્ય કરવાની રીત એન્ટિબોડીઝ અથવા રસીઓથી થોડી અલગ હોવાથી આ ટેબલેટ માત્ર ઓમિક્રોન જ નહીં કોરોનાના કોઈપણ પ્રકાર સામે અસરકારક રહેશે.

paxlovid ગોળીથી કોઈ જોખમ છે ? પેક્સલોવિડ ટેબ્લેટની અરજી યુએસ ડ્રગ કંટ્રોલર યુએસએફડીએની સમિતિ સમક્ષ પહોંચી હતી. સમિતિના તમામ સભ્યોએ તેના ઉપયોગની પરવાનગી આપી દીધી છે. આ સંદર્ભમાં સમિતિને સુરક્ષા સંબંધિત વધુ ખતરો જોવા મળ્યો નથી. Paxlovid Tablet પ્રોટીઝની પ્રવૃત્તિને અટકાવે છે.

પ્રોટીઝ એ એક એન્ઝાઇમ છે જે વાયરસની નકલ કરવામાં મદદ કરે છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ એક અઠવાડિયામાં ઓમિક્રોનથી ચેપમાં લગભગ છ ગણો વધારો નોંધાવ્યો છે, પરંતુ દેશના મોટાભાગના ભાગોમાં ઓમિક્રોનનો વ્યાપ વધુ છે. ન્યૂ યોર્ક પ્રદેશ, દક્ષિણપૂર્વ, ઔદ્યોગિક મિડવેસ્ટ અને પેસિફિક નોર્થવેસ્ટમાં 90 ટકા જેટલા નવા કેસ માટે ઓમિક્રોન વેરિઅન્ટ જવાબદાર હોવાનું નોંધાયું છે.

આ પણ વાંચો : Omicron Variant : ઓમિક્રોન તમામ દેશોમાં ફેલાઈ જવાની આશંકા, મૃત્યુઆંક 7 લાખ સુધી પહોંચી શકે છે’, WHOએ વ્યક્ત કરી ચિંતા

આ પણ વાંચો : Atal Pension Yojana: એક કપ ચાની કિંમતથી પણ ઓછી કિંમતના રોકાણ પર મેળવો 6000નું પેન્શન, પાછલી જીંદગીની ચિંતા કરો દુર

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">