UPSC NDA 2 Recruitment 2021: એનડીએ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જલ્દી કરો અરજી

UPSC Recruitment 2021: UPSC NDA 2 ની પરીક્ષા માટે ઑનલાઇન અરજીઓ સત્તાવાર વેબસાઇટ- upsc.gov.in પર કરવામાં આવી રહી છે. આવેદનપત્ર ભરવાની છેલ્લી તારીખ 29 જૂન 2021 છે.

UPSC NDA 2 Recruitment 2021: એનડીએ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જલ્દી કરો અરજી
UPSC Recruitment 2021
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Jun 19, 2021 | 8:05 PM

UPSC NDA 2 Recruitment 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (Union Public Service Commission) એનડીએ 2 ની (NDA 2) પરીક્ષા માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ નજીક છે. પરીક્ષા માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (UPSC NDA 2 Recruitment 2021) 29 જૂન 2021 છે. UPSC દ્વારા લેવામાં આવતી NDA પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ કરવામાં આવી રહી છે. અરજી ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ પણ 29 જૂન છે. આવી સ્થિતિમાં, અરજી કરવા માંગતા ઉમેદવારો વેબસાઇટ પર ઉપલબ્ધ સત્તાવાર સૂચના જોઈ શકે છે. આ વખતે યુપીએસસી એનડીએ 2 ની પરીક્ષામાં (UPSC NDA 2 Exam) 400 બેઠકો (UPSC NDA 2 Recruitment 2021) માટે ભરતી થશે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો યુપીએસસીની – upsc.gov.in સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે.

ચાલો તમને જણાવી દઈએ કે યુપીએસસી કેલેન્ડર (UPSC Calendar 2021) મુજબ આ પરીક્ષા 5 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ લેવામાં આવી શકે છે.

UPSC NDA 2 Registration: આ રીતે કરો એપ્લાઈ

ઇચ્છુક અને પાત્ર ઉમેદવારો નીચે આપેલા સ્ટેપ્સની મદદથી અરજી કરી શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

– આમાં અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાવ. – વેબસાઇટના હોમ પેજ પર What’s New પર ક્લિક. – અહીં Exam Notification: National Defence Academy and Naval Academy Examination (II), 2021 પર ક્લિક કરો. – હવે Apply Now પર ક્લિક કરો. – આગલા પેજ પર પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી કરો. – રજિસ્ટ્રેશન પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો. – એપ્લિકેશન પૂર્ણ થયા પછી, એક પ્રિંટ કાઢી લો. – ડાઇરેક્ટ લિંક દ્વારા અરજી કરવા માટે આ લિંક પર ક્લિક કરો.

પોસ્ટની વિગતો

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Service Commission) દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી અને નવલ એકેડેમીમાં કુલ 400 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં આર્મી માટે 208, નેવી માટે 42 સીટો, એરફોર્સ માટે 120 સીટો અને એનએ માટે 30 સીટો નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનામાં સંપૂર્ણ વિગતો ચકાસી શકે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">