UPSC CAPF Result 2021: UPSC CAPF આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર

UPSC CAPF Result 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને કમ્બાઈન્ડ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ માટે લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે.

UPSC CAPF Result 2021: UPSC CAPF આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર
UPSC CAPF Result 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 9:20 PM

UPSC CAPF Result 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને કમ્બાઈન્ડ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ માટે લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ UPSCની સત્તાવાર વેબસાઇટ પર જઈને પરિણામ (UPSC CAPF Result 2021) ચકાસી શકે છે. યુપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા દ્વારા કુલ 159 પોસ્ટ્સની ભરતી કરવાની છે. પરિણામની લિંક સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર સક્રિય કરવામાં આવી છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Service Commission, UPSC) વતી સંયુક્ત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ભરતી માટેની અરજી પ્રક્રિયા 15 એપ્રિલ 2021 ના ​​રોજ શરૂ કરવામાં આવી હતી. આમાં ઉમેદવારોને ઓનલાઇન અરજી માટે 5 મે, 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ફી જમા કરવાની છેલ્લી તારીખ પણ એ જ હતી. આ ખાલી જગ્યા માટે પરીક્ષા 8 ઓગસ્ટ 2021 ના ​​રોજ યોજાઈ હતી. હવે તેના પરિણામો સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા છે.

આ રીતે પરિણામ તપાસો

  1. પરિણામ તપાસવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ- upsc.gov.in પર જાઓ.
  2. વેબસાઈટના હોમ પેજ પર આપેલ Recruitment વિભાગ પર જાઓ.
  3. આમાં Written Results પર જાઓ.
  4. હવે Central Armed Police Forces (ACs) Examination, 2021 ની લિંક પર ક્લિક કરો.
  5. અહીં Download વિકલ્પમાં આપેલી લિંક પર જાઓ.
  6. હવે પરિણામની PDF ખુલશે.
  7. આમાં, તમારા નામ અને રોલ નંબરની મદદથી પરિણામ તપાસો.
  8. પરિણામ તપાસ્યા પછી તમે તેની પ્રિન્ટ લઈ શકો છો.

આ જગ્યાઓ પર ભરતી થશે

યુપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, કુલ 159 ખાલી જગ્યાઓ ભરવાની છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ની આ 35 જગ્યાઓ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં 36 પોસ્ટ્સ, CISF માં 67 પોસ્ટ્સ, ITBP માટે 30 પોસ્ટ્સ, SSB માટે 01 પોસ્ટ્સ નક્કી કરવામાં આવી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ઓપન સ્કૂલિંગ ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખ થઈ જાહેર

NIOS 10th 12th Exam 2021: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS)એ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. ધોરણ 10 અને 12 ની થિયરી પેપર પરીક્ષા 12 નવેમ્બરથી શરૂ થશે. તે જ સમયે વિદેશી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા (NIOS 10th 12th Exam 2021) 11 નવેમ્બરથી એક દિવસ વહેલી શરૂ થશે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગના (National Institute of Open Schooling) સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને આ માહિતી આપવામાં આવી છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) એ તમામ પ્રાદેશિક નિર્દેશકોને પ્રાદેશિક કેન્દ્રની સત્તાવાર વેબસાઇટ પર થિયરી પરીક્ષાની તારીખની શીટ અપલોડ કરવા કહ્યું છે. પરીક્ષાને લગતી વધુ માહિતી માટે વિદ્યાર્થીઓને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: IGNOU Exam 2021 Result: ઇગ્નૂએ જૂન પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું, જાણો કેવી રીતે થશે ચેક

આ પણ વાંચા: Aryan Drug Case : આર્યનની મુશ્કેલીમાં વધારો, NCB એ પેડલર્સ સાથે આર્યનનું કનેક્શન હોવાનો કોર્ટમાં કર્યો દાવો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">