AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC CPO SI 2020 Result: SSC CPO સબ ઈન્સ્પેક્ટર પેપર 2નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

સીપીઓ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે હાથ ધરાયેલા બીજા પેપરનું પરિણામ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

SSC CPO SI 2020 Result: SSC CPO સબ ઈન્સ્પેક્ટર પેપર 2નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક
SSC CPO SI 2020 Result
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 6:50 PM
Share

SSC CPO SI 2020 Result: સીપીઓ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે હાથ ધરાયેલા બીજા પેપરનું પરિણામ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. SSC દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- ssc.nic.in પર જઈને પરિણામ (SSC CPO SI 2020 Result) ચકાસી શકે છે.

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 17 જૂન 2020 થી શરૂ થઈ હતી. જેમાં ઉમેદવારોને અરજી કરવા માટે 16 જુલાઈ 2020 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ ખાલી જગ્યા માટેનું પ્રથમ પેપર 23 થી 25 નવેમ્બર 2020 દરમિયાન યોજાયું હતું, જેના માટે 12 નવેમ્બર 2020 ના રોજ એડમિટ કાર્ડ આપવામાં આવ્યું હતું. પ્રથમ પેપરનું પરિણામ 26 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ બહાર પડ્યું જ્યારે વધારાનું પરિણામ 30 માર્ચ 2021 ના ​​રોજ બહાર પાડવામાં આવ્યું. બીજુ પેપર 12 જુલાઈ 2021ના ​​રોજ થવાનું હતું. હવે તેનું પરિણામ (SSC CPO SI 2020 Result) સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે.

આ રીતે પરિણામ તપાસો

  1. પરિણામ તપાસવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ પર જાઓ-
  2. વેબસાઈટના હોમપેજ પર આપેલ Result પર ક્લિક કરો.
  3. હવે SSC CPO SI 2020 Paper II Exam Result 2021 લિંક પર જાઓ.
  4. હવે Sub-Inspector in Delhi Police and CAPFs Examination, 2020 – List of candidates qualified in PET/PST for appearing in Paper-II લિંક પર ક્લિક કરો
  5. હવે List 1 અને List 2નો વિકલ્પ દેખાશે.
  6. તેના પર ક્લિક કરીને PDF ફાઈલ ખુલશે.
  7. આમાં, તમારા નામ અને રોલ નંબરની મદદથી, તમે પરિણામ ચકાસી શકો છો.

પણ વાંચો: UGC NET 2021 Admit Card: NET પરીક્ષાનું એડમિટ કાર્ડ ટૂંક સમયમાં આવશે, તમે આ રીતે કરી શકશો ડાઉનલોડ

આ પણ વાંચો: પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી નવજોતસિંહ સિદ્ધુએ આપ્યુ રાજીનામુ, કેપ્ટન અમરિંદરે કહ્યુ-પંજાબ જેવા સરહદી રાજ્ય માટે તેઓ અનુકુળ નથી

Follow Us
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
g clip-path="url(#clip0_868_265)">