AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkari Naukri 2021: લેક્ચરર પોસ્ટ્સ માટે ભરતી, આવતીકાલે અરજી કરવાની છેલ્લી તારીખ

સરકારી નોકરી (Sarkari Naukri)ની શોધમાં રહેલા લોકો માટે જમ્મુ-કાશ્મીર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ કોલેજ નિયામક (College Directorate) દ્વારા લેક્ચરરોની જગ્યાઓ (Lecturer Recruitment) પર ભરતી કરવામાં આવી રહી છે.

Sarkari Naukri 2021: લેક્ચરર પોસ્ટ્સ માટે ભરતી, આવતીકાલે અરજી કરવાની છેલ્લી તારીખ
Government Gandhi Memorial Science College Jammu
Heena Chauhan
| Edited By: | Updated on: May 10, 2021 | 6:41 PM
Share

Lecturer Recruitment 2021: સરકારી નોકરી (Sarkari Naukri)ની શોધમાં રહેલા લોકો માટે જમ્મુ-કાશ્મીર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ કોલેજ નિયામક (College Directorate) દ્વારા લેક્ચરરોની જગ્યાઓ (Lecturer Recruitment) પર ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ્સ પર ઓનલાઈન અરજીઓ કરવામાં આવી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ આવતીકાલે છે. રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોને આ ભરતી માટે વહેલી તકે અરજી કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આવતીકાલ પછી વેબસાઈટ પરથી લિંક હટાવવામાં આવશે.

જાહેરનામા મુજબ નોડલ કોલેજ – જમ્મુ ડિવિઝનની સરકારી કોલેજમાં વિવિધ હોદ્દા પર ગાંધી મેમોરિયલ સાયન્સ કોલેજ (Gandhi Memorial Science College)માં ભરતી કરવામાં આવશે. જાહેરનામા મુજબ શૈક્ષણિક સત્ર 2021-22 માટે એકેડેમિક એરેન્જમેન્ટ હેઠળ લેક્ચરર (Lecturer), ગ્રંથપાલ (Librarian) અને શારીરિક તાલીમ પ્રશિક્ષક (PTI : Physical Training Instructor) અને અધ્યાપન સહાયક (Teaching assistance) ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

લાયકાત

જાહેર કરેલી સૂચના મુજબ લેક્ચરર, ગ્રંથપાલ અને શારીરિક તાલીમ પ્રશિક્ષકની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોએ સંબંધિત વિષયમાં ઓછામાં ઓછા 55% માર્કસ સાથે માસ્ટર ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ. વળી, ખાલી જગ્યાઓ સંબંધિત વિષયમાં યુ.જી.સી. નેટ અથવા એસ.ઇ.ટી. અથવા એસ.એલ.ઇ.ટી. પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.

તેવી જ રીતે, શિક્ષણ સહાયકની જગ્યાઓ માટે ઈચ્છુક ઉમેદવારોએ સંબંધિત વિષયમાં ઓછામાં ઓછા 55% માર્કસ સાથે માસ્ટર ડિગ્રી પાસ કરવી આવશ્યક છે. ખાલી જગ્યાની સંપૂર્ણ વિગતો માટે આ લિંક પર ક્લિક કરો.

એપ્લિકેશન પ્રક્રિયા

(Lecturer Recruitment 2021) માટે અરજી કરવા માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ” jammu2021.acadarrangement.in ” પર જાઓ. આ પછી હોમ પેજ પર જ આપેલ “Fill Application Form”ની લિંક પર ક્લિક કરો. આ પછી તમે માંગેલી વિગતો ભરીને નોંધણી કરાવી શકશો.

આ પછી ઉમેદવારો મોબાઈલ નંબર પર મળેલા રજિસ્ટ્રેશન નંબર અને ઓટીપી દ્વારા લૉગિન દ્વારા અરજી દાખલ કરી શકશે. અરજી કરતી વખતે ઉમેદવારોએ 100 રૂપિયાની એપ્લિકેશન ફી પણ ચૂકવવાની રહેશે, જે ઑનલાઈન મોડમાં ચૂકવણી કરી શકાય છે. સંપૂર્ણ વિગતો માટે સત્તાવાર સૂચના તપાસો.

આ પણ વાંચો: BANASKATHA : પૂર્વ ગૃહમંત્રીના પ્રયત્નોથી મુંબઈના વેપારીઓ દ્વારા જીલ્લાને બે કરોડના મેડીકલ સાધનોની સહાય

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">