NTAએ NEET 2021 ફેઝ 2 માટે એપ્લિકેશન વિન્ડો ખોલી, કરેક્શન કરવા માટે મળી બીજી તક

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (National Testing Agency) નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ - અંડરગ્રેજ્યુએટ (NEET UG) ના બીજા તબક્કા માટે એપ્લિકેશન પ્રક્રિયા અને કરેક્શન વિન્ડો ફરી શરૂ કરી છે.

NTAએ NEET 2021 ફેઝ 2 માટે એપ્લિકેશન વિન્ડો ખોલી, કરેક્શન કરવા માટે મળી બીજી તક
NTA opened the application window for NEET 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 5:09 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (National Testing Agency) નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ – અંડરગ્રેજ્યુએટ (NEET UG) ના બીજા તબક્કા માટે એપ્લિકેશન પ્રક્રિયા અને કરેક્શન વિન્ડો ફરી શરૂ કરી છે. મેડિકલ ઉમેદવારો 26 ઓક્ટોબરે રાત્રે 11:50 સુધી NEET UGના બીજા તબક્કા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

તબક્કા 2ની એપ્લિકેશન પૂર્ણ કરવા માટે, ઉમેદવારોએ રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરવું પડશે. તેવી જ રીતે ઉમેદવારોએ પણ એપ્લિકેશન સુધારણા માટે લોગીન કરવું પડશે. વિદ્યાર્થીઓ પહેલાથી ભરેલા NEET UG એપ્લિકેશન ફોર્મમાં તેમની લિંગ, રાષ્ટ્રીયતા, ઈ-મેલ સરનામું, કેટેગરી, પેટા-શ્રેણીમાં ફેરફાર કરી શકે છે.

આપને જણાવી દઈએ કે, આ વખતે NTAએ NEET 2021 ના ​​એપ્લિકેશન ફોર્મને 2 ભાગો, તબક્કા 1 અને તબક્કા 2 માં વહેંચ્યા છે. તબક્કા 1 ની અરજી પ્રક્રિયા પરીક્ષા પહેલા પૂર્ણ કરવાની છે અને તબક્કા 2 ની અરજીની પ્રક્રિયા પરિણામ પહેલા પૂર્ણ કરવાની છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

NEET 2021 Phase 2 આ રીતે કરો રજિસ્ટ્રેશ

સ્ટેપ 1- ઓફિશિયલ વેબસાઈટ neet.nta.nic.in પર જાઓ. સ્ટેપ 2 – ત્યારબાદ વેબસાઈટ પર આપવામાં આવેલી રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3 – રજિસ્ટ્રેશન કરી લોગઈન જનરેટ કરો. સ્ટેપ 4 – હવે પોતાનું એપ્લિકેશન ફોર્મ ભરો. સ્ટેપ 5– ફોટો અને સહી અપલોડ કરો. સ્ટેપ 6– રજિસ્ટ્રેશન ફી સબમિટ કરો. સ્ટેપ 7– એપ્લિકેશનની તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પ્રિંટ લઈ લો.

NEET 2021 અરજી ફોર્મમાં સુધારો કેવી રીતે કરવો

સ્ટેપ 1: ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in ની મુલાકાત લો. સ્ટેપ 2: વેબસાઈટ પર આપેલી Correction Window ની લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3: હવે અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો. સ્ટેપ 4: તમે જે માહિતી એડીટ કરવા માંગો છો તેને એડીટ કરો. સ્ટેપ 5: અરજી ફોર્મ ફરીથી સબમિટ કરો.

આ પણ વાંચો:JEE Advanced AAT Result : આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પરિણામ આજે થશે જાહેર, આ વિદ્યાર્થીઓને IIT માં સીધો પ્રવેશ મળશે

આ પણ વાંચો:IBPS Result 2021 : RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચકાસો પરિણામ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">