NPCIL Recruitment 2021: સરકારી કંપનીમાં નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તક,જાણો વિગતવાર

આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા 17 જુલાઇ 2021 થી ચાલી રહી છે. ઉમેદવારો 16 ઓગસ્ટ ૨૦૨૧ એટલેકે આજ સુધી સત્તાવાર વેબસાઇટ www.npcil.nic.in દ્વારા અરજી કરી શકે છે.

NPCIL Recruitment 2021: સરકારી કંપનીમાં નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તક,જાણો વિગતવાર
NPCIL Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 7:25 AM

NPCIL Recruitment 2021: ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (Nuclear Power Corporation of India Limited) એ 8 થી 12 પાસ ઉમેદવારો માટે વિવિધ પોસ્ટ પર નોકરીઓ (NPCIL Recruitment 2021) ની જાહેરાત કરી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા 17 જુલાઇ 2021 થી ચાલી રહી છે. ઉમેદવારો 16 ઓગસ્ટ ૨૦૨૧ એટલેકે આજ સુધી સત્તાવાર વેબસાઇટ www.npcil.nic.in દ્વારા અરજી કરી શકે છે. જારી કરેલી નોટિફિકેશન અનુસાર કુલ 173 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

 આ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે ફિટર – 50 પોસ્ટ્સ ઇલેક્ટ્રિશિયન – 40 પોસ્ટ્સ મશિનિસ્ટ – 25 પોસ્ટ્સ ઇલેક્ટ્રોનિક મિકેનિક – 20 પોસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક – 20 પોસ્ટ વેલ્ડર – 8 પોસ્ટ્સ પંપ ઓપરેટર કમ મિકેનિક – 5 પોસ્ટ મિકેનિક (ચિલર પ્લાન્ટ) ઇન્ડસ્ટ્રીયલ એર કન્ડીશનીંગ – 5 પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત વેલ્ડર પદ માટે ઉમેદવાર માટે 8 મું પાસ હોવું ફરજિયાત છે. ઉપરાંત ઉમેદવારને સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર હોવું જોઈએ. અન્ય પોસ્ટ માટે ઉમેદવારને સંબંધિત ટ્રેડમાં ITI ડિગ્રી સાથે 10 અને 12 પાસ હોવું જરૂરી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

વય મર્યાદા આ પોસ્ટ્સ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી છે અને ઉચ્ચ વય મર્યાદામાં એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે પાંચ વર્ષ રાહત આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા આ વિવિધ પોસ્ટ્સ પર ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક લાયકાતના આધારે તૈયાર કરવામાં આવેલી મેરિટ યાદી અનુસાર કરવામાં આવશે. પસંદ કરેલા ઉમેદવારોની નિમણુંક કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ, તમિલનાડુમાં કરવામાં આવશે.

મહત્વની તારીખો અરજી કરવાની છેલ્લી તારીખ – 16 ઓગસ્ટ 2021 સત્તાવાર વેબસાઇટ – www.npcil.nic.in

આ પણ વાંચો :  Bank Job 2021: IDBI બેંકમાં એક્ઝીક્યૂટીવના 920 પદ પર વેકેન્સી, જાણો કેવી રીતે કરશો એપ્લાય

આ પણ વાંચો :  BEL Recruitment 2021: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં એન્જિનિયરના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">