NEET UG 2022: NEET UG અરજી ફોર્મ ભરવું છે DigiLocker પર ઉપલબ્ધ થશે કન્ફર્મેશન પેજ

આ વર્ષે NEETની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વની માહિતી છે. હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના જરૂરી દસ્તાવેજો પણ DigiLocker પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

NEET UG 2022: NEET UG અરજી ફોર્મ ભરવું છે DigiLocker પર ઉપલબ્ધ થશે કન્ફર્મેશન પેજ
NEET UG 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 4:00 PM

NEET Exam 2022: આ વર્ષે NEETની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વની માહિતી છે. હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના જરૂરી દસ્તાવેજો પણ DigiLocker પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સંબંધમાં એક સત્તાવાર નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, NEET UG 2022નું કન્ફર્મેશન પેજ ટૂંક સમયમાં જ DigiLocker પર રિલીઝ થવા જઈ રહ્યું છે. NEET UG 2022ની સૂચના પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ પછી તમે NEET અરજી ફોર્મ 2022 ભરી શકશો. ફોર્મ ફક્ત ઓનલાઈન મોડમાં જ ભરવામાં આવશે. પરંતુ તે પહેલા તમારે ઓનલાઈન NEET રજીસ્ટ્રેશન કરવું પડશે.

ડિજીલોકર વતી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. તે જણાવે છે કે ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ઉમેદવારો માટે સારા સમાચાર છે. તમે ટૂંક સમયમાં ડિજીલોકર પરથી તમારું NEET UG 2022 કન્ફર્મેશન પેજ મેળવી શકશો. જો કે, આ માટે તમારે Digilocker પર સાઇન-અપ કરવું પડશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કેવી રીતે કરવું સાઇન અપ

જો તમે એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ કરો છો તો ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ. જો તમે Apple iPhone એટલે કે iOSનો ઉપયોગ કરો છો તો Apple Store પર જાઓ. અહીંથી DigiLocker એપ ડાઉનલોડ કરો. હવે આ એપ્લિકેશન ખોલો અને તમારી વિગતો ભરીને નોંધણી/સાઇન-અપ કરો. એકવાર તમે નોંધણી કરો પછી તમને વપરાશકર્તા નામ અને પાસવર્ડ મળશે. પછી તેની મદદથી, તમે ગમે ત્યારે લોગ-ઇન કરી શકશો અને તમારા જરૂરી દસ્તાવેજો અહીંથી મેળવી શકશો.

નીટ 2022 ફોર્મ ક્યારે આવશે

NEET UG 2022 પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા એપ્રિલમાં શરૂ થઈ શકે છે. જોકે NTAએ આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. અત્યાર સુધી NEET UG 2022નું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર, NEETનું નોટિફિકેશન એપ્રિલ 2022માં જારી કરવામાં આવશે. તમને તે neet.nta.ac.in અથવા nta.ac.in પર મળશે.

NEET 2022ની પરીક્ષા ક્યારે થશે?

અત્યાર સુધી NTA દ્વારા NEET 2022 પરીક્ષાની તારીખ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જો કે, અહેવાલો અને સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે, પરીક્ષા જૂન-જુલાઈ 2022માં લેવામાં આવી શકે છે. નવીનતમ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો.

આ પણ વાંચો: Maharashtra Schools: મહારાષ્ટ્રની શાળાઓમાં ઉનાળુ વેકેશન રદ, સંપૂર્ણ સમયનો અભ્યાસ, કોરોના સમયની ભરપાઈ કરવામાં આવશે

આ પણ વાંચો: AIIMS Recruitment 2022: AIIMSમાં આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">