ફોરેસ્ટ ગાર્ડ કેવી રીતે બની શકાય? જાણો પરીક્ષાથી લઈને ભરતી સુધીની તમામ વિગતો

કોઈપણ દેશ માટે જંગલોનું ખાસ્સું મહત્વ હોય છે અને ભારતના સંવિધાનમાં પણ જંગલોનું રક્ષણ કરવાનો ઉલ્લેખ છે અને તેના માટે કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. ફોરેસ્ટ ગાર્ડનું કામ સ્થાનિક વિસ્તારના લોકો સાથે મળીને જંગલો અને જંગલી પ્રાણીઓનું રક્ષણ કરવાનું હોય છે. સ્થાનિક લોકાના સહયોગથી ફોરેસ્ટ ગાર્ડ વનનું રક્ષણ કરે છે. Web Stories View more IPL […]

ફોરેસ્ટ ગાર્ડ કેવી રીતે બની શકાય? જાણો પરીક્ષાથી લઈને ભરતી સુધીની તમામ વિગતો
Follow Us:
| Updated on: Jul 20, 2019 | 2:15 PM

કોઈપણ દેશ માટે જંગલોનું ખાસ્સું મહત્વ હોય છે અને ભારતના સંવિધાનમાં પણ જંગલોનું રક્ષણ કરવાનો ઉલ્લેખ છે અને તેના માટે કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. ફોરેસ્ટ ગાર્ડનું કામ સ્થાનિક વિસ્તારના લોકો સાથે મળીને જંગલો અને જંગલી પ્રાણીઓનું રક્ષણ કરવાનું હોય છે. સ્થાનિક લોકાના સહયોગથી ફોરેસ્ટ ગાર્ડ વનનું રક્ષણ કરે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

]

આ પણ વાંચો:   VIDEO: મેઘરાજાના રિસામણા પૂર્ણ અને લાંબો સમય બાદ રાજ્યભરમાં મેઘમહેર, ખેડૂતોમાં ખૂશીનો માહોલ

ફોરેસ્ટ ગાર્ડ બનવા માટે કોઈપણ પ્રવાહમાં ધો.12 પાસ હોવું જરુરી છે. ઘણી વખત મોટા અભયારણ્યમાં પણ ફોરેસ્ટ ગાર્ડને મુકવામાં આવતા હોય છે જ્યાં તેમને સતત પેટ્રોલિંગ કરવાનું રહે છે. ફોરેસ્ટ ગાર્ડને સુરક્ષા માટે હથિયાર અને ગાડી પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફોરેસ્ટ ગાર્ડ માટે દરેક રાજ્યો અલગથી પોતાની ભરતી બહાર પાડે છે. ગુજરાતના અને ભારતના તમામ અભયારણ્યોમાં ફોરેસ્ટ ગાર્ડ હોય છે. ભરતીમાં ધો.12ની પાસ કર્યાની સાથે વિભાગની પરિક્ષા પણ પાસ કરવાની રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ખાસ કરીને ફોરેસ્ટ ગાર્ડની નોકરી અઘરી અને જંગલના વિસ્તારોમાં હોવાથી શારિરીક માપદંડો ભરતીમાં કડક હોય છે. અન્ય ભરતી કરતાં ફોરેસ્ટ ગાર્ડમાં ઊંચાઈ, વજન વગેરે ખાસ મહત્ત્વ રાખે છે. લેખિત પરિક્ષા અને બાદમાં ફિઝિકલ ટેસ્ટ પાસ કર્યા બાદ જ ફોરેસ્ટ ગાર્ડ બની શકાય છે. જે ઉમેદવારોને ફોરેસ્ટ ગાર્ડની નોકરી મેળવવી હોય તેને રાજ્ય સરકાર દ્વારા નિયમિત રીતે બહાર પાડવામાં આવતી ભરતી પર નજર રાખવી. સમયાંતરે ફોરેસ્ટ ગાર્ડની ભરતી પણ સરકાર દ્વારા કરવામાં આવે જ છે.

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">