Indian Navy Recruitment 2021: ભારતીય નૌકાદળમાં બમ્પર ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરૂ, આ રીતે કરો અરજી

Indian Navy Recruitment 2021: ભારતીય નૌકાદળમાં નાવિક (MR) ની જગ્યાઓ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે.

Indian Navy Recruitment 2021: ભારતીય નૌકાદળમાં બમ્પર ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરૂ, આ રીતે કરો અરજી
Indian Navy Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 4:26 PM

Indian Navy Recruitment 2021: ભારતીય નૌકાદળમાં નાવિક (MR) ની જગ્યાઓ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. નાવિકની જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 2 નવેમ્બર 2021ના રોજ સમાપ્ત થશે. આ ભરતી દ્વારા 300 જગ્યાઓ પર નિમણૂકો થવાની છે. કુલ 300 જગ્યાઓ માટે લગભગ 1500 ઉમેદવારોને લેખિત કસોટી અને શારીરિક કાર્યક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષામાં હાજર રહેવા માટેના કટ-ઓફ માર્ક્સ દરેક રાજ્યમાં અલગ-અલગ હોઈ શકે છે.

પોસ્ટનું નામ – નાવિક (Navy Sailor) (મેટ્રિક ભરતી) પોસ્ટની સંખ્યા – 300 કેટલો પગાર મળશે – આ નોકરી માટે પસંદગી પામેલા યુવાનોને પહેલા તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન તેમને દર મહિને 14,600 રૂપિયા આપવામાં આવશે. તાલીમ પૂર્ણ કર્યા પછી, સંરક્ષણ પે મેટ્રિક્સ 21,700 થી 69,100 સુધી આપવામાં આવશે. લેવલ 3 મુજબ સંપૂર્ણ પગાર અન્ય તમામ ભથ્થાઓ સાથે મળશે. શરૂઆતનો પગાર લગભગ 50 હજાર રૂપિયા પ્રતિ માસ હશે.

કોણ કરી શકે અરજી

તે ઉમેદવારો નેવી એમઆર વેકેન્સી 2021 માટે અરજી કરી શકે છે, જેમણે દેશના કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મી પરીક્ષા પાસ કર્યું હોય. આ ઉપરાંત, તમારી ઉંમર (Navy MR age limit) પણ મહત્વપૂર્ણ છે. નોટિફિકેશન મુજબ આ ભરતીમાં જોડાવા માટે એ જરૂરી છે કે તમારો જન્મ 01 એપ્રિલ 2002થી 31 માર્ચ 2005ની વચ્ચે થયો હોવ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ રીતે થશે પસંદગી પ્રક્રિયા

લાયક ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને શારીરિક કાર્યક્ષમતા કસોટીના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં પ્રશ્નપત્ર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં હશે. પરીક્ષા 30 મિનિટની રહેશે. તમામ પ્રશ્નો ઓબ્જેક્ટિવ પ્રકારના હશે. વિજ્ઞાન, ગણિત અને જનરલ નોલેજમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. તમામ પ્રશ્નો 10મા ધોરણના હશે. Join Indian Navyની વેબસાઇટ પરથી સંપૂર્ણ અભ્યાસક્રમ ડાઉનલોડ કરી શકાય છે. લેખિત પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોએ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT)માં બેસવું પડશે.

આ રીતે કરો અરજી

તમારે ભારતીય નૌકાદળની વેબસાઈટ joinindiannavy.gov.in પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારોને અરજી કરવા માટે 02 નવેમ્બર 2021 સુધીનો સમય મળશે. ધ્યાનમાં રાખો કે તમે ફોકસ સાથે સાચી માહિતી આપતું માત્ર એક જ ફોર્મ ભરો. જો ઉમેદવાર એક કરતાં વધુ અરજી ફોર્મ ભરે છે અને સબમિટ કરે છે, તો તેની/તેણીની અરજી નામંજૂર કરવામાં આવશે.

આ પણ વાંચો: UPSC CMS Admit Card 2021: UPSC સંયુક્ત મેડિકલ સર્વિસ પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું, 838 જગ્યાઓ પર થશે ભરતી

આ પણ વાંચો: CAT Admit Card 2021: CAT પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, અહીં ડાયરેક્ટ લિંક પરથી કરો ડાઉનલોડ

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">