AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IGNOU Admissions 2021 : MBA અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે આજે છેલ્લો દિવસ, આ સ્ટેપથી કરો રજિસ્ટ્રેશન

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં MBA અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ignouadmission.samarth.edu.in પર જઈને રજિસ્ટ્રેશન કરી શકે છે.

IGNOU Admissions 2021 : MBA અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે આજે છેલ્લો દિવસ, આ સ્ટેપથી કરો રજિસ્ટ્રેશન
Ignou Admissions 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 4:06 PM
Share

IGNOU Admissions 2021 : ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) માં વિવિધ અભ્યાસક્રમો માટે પ્રવેશ ચાલી રહ્યો છે. એમબીએ અને જુલાઈ સત્રમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરવા માટે આજે છેલ્લો દિવસ છે. MBA (બેન્કિંગ અને ફાઇનાન્સ) જુલાઇ 2021 સત્ર માટે અભ્યાસક્રમો માટે હજુ સુધી રજિસ્ટ્રેશન ન કરાવનાર ઉમેદવારો IGNOU ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

રજિસ્ટ્રેશન (Registration) માટે જરૂરી દસ્તાવેજોમાં સ્કેન કરેલો ફોટોગ્રાફ, સહી, ઉંમરનો પુરાવો, શૈક્ષણિક લાયકાતનો પુરાવો, અનુભવ પ્રમાણપત્ર, કેટેગરી પ્રમાણપત્ર અને બીપીએલ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. પ્રવેશ સમયે 200 રૂપિયાની રિફંડપાત્ર ફી પણ લેવામાં આવશે.

Ignou Admissions 2021 માટે આ સ્ટેપથી અરજી કરો

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ignouadmission.samarth.edu.in પર જાઓ. Step 2: પછી New Registration લિંક પર ક્લિક કરો. Step 3: હવે તમારું નામ, પિતાનું નામ, મોબાઇલ, ઇમેઇલ અને અન્ય માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરો. Step 4: હવે તમારું અરજી ફોર્મ ભરો. Step 5: ફોટો અપલોડ કરો અને સહી કરો. Step 6: બાદમાં અરજી ફી સબમિટ કરો. Step 7: બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢી લો.

આ યુનિવર્સિટીમાં 19,000 થી વધુ વિદ્યાર્થીઓએ UG અભ્યાસક્રમો માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ

દિલ્હી સરકાર દ્વારા સંચાલિત આંબેડકર યુનિવર્સિટીમાં 19,000 થી વધુ ઉમેદવારોએ UG અભ્યાસક્રમો માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, યુજી અભ્યાસક્રમો માટે રજિસ્ટ્રેશન કરવાની આજે છેલ્લી તારીખ છે. બુધવાર સુધી, યુનિવર્સિટીને 19,887 અરજી મળી છે. આ યુનિવર્સિટી પણ દિલ્હી યુનિવર્સિટીની જેમ કટ-ઓફ (Cut off)બહાર પાડીને મેરિટ આધારિત પ્રવેશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે.

યુનિવર્સિટીએ અગાઉ અંડરગ્રેજ્યુએટ (Under Graduate) અને અનુસ્નાતક પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. તેમજ યુજીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. યુજી પ્રવેશ માટે 12 જુલાઈથી રજિસ્ટ્રેશન શરૂ થયુ હતુ જ્યારે પીજી અભ્યાસક્રમો માટે જુલાઈના અંતમાં આ પ્રક્રિયા શરૂ થઈ હતી. પીજી એડમિશન માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર હતી.

આ પણ વાંચો: Income Tax Department Recruitment : સરકારી નોકરી માટે બહાર પડી છે વેકેન્સી, આજે એપ્લાય નહિ કરો તો ચુકી જશો તક

આ પણ વાંચો:  Axis Bank Young Bankers Program 2021: એક્સિસ બેંક આસિસ્ટન્ટ મેનેજર બનવાની તક આપી રહી છે, જાણો કેવી રીતે કરવી અરજી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">