Goverment Jobs : સરકારી વિભાગોમાં મોટાપાયે થઈ રહી છે ભરતી, જાણો વિગતવાર માહિતી અને કઈ રીતે કરવી અરજી

સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. હાલમાં, ઘણા સરકારી વિભાગોમાં સરકારી નોકરી માટે ભરતી ચાલી રહી છે.

Goverment Jobs : સરકારી વિભાગોમાં મોટાપાયે થઈ રહી છે ભરતી, જાણો વિગતવાર માહિતી અને કઈ રીતે કરવી અરજી
Goverment Jobs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 8:06 AM

સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અગત્યના સમાચાર છે. હાલમાં અનેક સરકારી વિભાગોમાં જગ્યાઓ ખાલી છે. જેની માહિતી અહેવાલમાં અમે તમને આપી રહ્યા છે. તમે નિયત ફોર્મેટ દ્વારા ભરતી માટે અરજી કરી શકો છો.

Railway Recruitment 2021: રેલ્વે રિક્રુટમેન્ટસેલ, RRC એ એક જાહેરનામું બહાર પાડીને વિવિધ પોસ્ટ માટે 10મું અને ITI પાસ કરેલ ઉમેદવારો પાસેથી અરજીઓ માંગી છે. આ ભરતી દક્ષિણ પૂર્વ રેલવે માટે કરવામાં આવી છે. જે અંતર્ગત લગભગ 1700 એપ્રેન્ટીસ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

MP High Court Recruitment 2021: મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ગ્રુપ ડીની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. જેના માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો mphc.gov.in પર જઈને ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા એમપી હાઈકોર્ટમાં ગ્રુપ ડીની 708 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

વિગતો જોવા માટે અહીં ક્લિક કરો

NIELIT Recruitment 2021:

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (NIELIT) એ સાયન્ટિસ્ટની જગ્યાઓની ભરતી માટે અરજીઓ આમંત્રિત કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત સાયન્ટિસ્ટ સી અને સાયન્ટિસ્ટ ડીની 33 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો recruitment-delhi.nielit.gov.in પર જઈને ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે.

વધુ વિગતો માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો : Bank Job: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં સ્પેશિયલ ઓફિસરના પદ માટે જગ્યા ખાલી, જુઓ વિગત

આ પણ વાંચો: IIM Ahmedabad Summer Internship Recruitment 2021: સમર ઈન્ટર્નશિપ રીક્રૂટમેન્ટ 2021 શરૂ, જાણો સમગ્ર વિગતો

g clip-path="url(#clip0_868_265)">