Bank Job: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં સ્પેશિયલ ઓફિસરના પદ માટે જગ્યા ખાલી, જુઓ વિગત

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી જાહેર આ વેકેન્સીમાં અરજી કરવા માટે ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ વેકેન્સી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 23 નવેમ્બરથી શરૂ થઈ શકે છે અને 17 ડિસેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ અરજી કરવા માટે રજિસ્ટ્રેશન વિન્ડોને બંધ કરી દેવામાં આવશે.

Bank Job: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં સ્પેશિયલ ઓફિસરના પદ માટે જગ્યા ખાલી, જુઓ વિગત
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 10:02 PM

Bank Job 2021: જો તમે બેન્કમાં નોકરી માટેની તૈયારીઓ કરી રહ્યા છો તો તમારા માટે એક શાનદાર તક સામે આવી છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા (Central Bank of India)એ સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સના વિભિન્ન પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે. આ વેકેન્સી (Central Bank of India SO Recruitment 2021) દ્વારા બેન્કમાં ઈકોનોમિસ્ટ, ઈન્કમ ટેક્સ ઓફિસર, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ફાયનાન્શિયલ એનાલિસ્ટ, લો ઓફિસર સહિત ઘણા પદો પર ભરતી થશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી જાહેર આ વેકેન્સીમાં અરજી કરવા માટે ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ વેકેન્સી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 23 નવેમ્બરથી શરૂ થઈ શકે છે અને 17 ડિસેમ્બર સુધી ચાલશે. ત્યારબાદ અરજી કરવા માટે રજિસ્ટ્રેશન વિન્ડોને બંધ કરી દેવામાં આવશે.

વેકેન્સી ડિટેલ

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા (Central Bank of India) તરફથી જાહેર થયેલી આ વેકેન્સી હેઠળ સિક્યોરિટી ઓફિસર, રિસ્ક મેનેજર, ફાયનાન્શિયલ એનાલિસ્ટ ક્રેડિટ ઓફિસર, ઈકોનોમિસ્ટ, ડેટા સાયન્ટિસ્ટ, ટેક્નિકલ ઓફિસર, લો ઓફિસર, ઈન્કમ ટેક્સ ઓફિસર સહિત અન્ય પદો પર ભરતી થવાની છે.

આ તારીખોનું રાખો ધ્યાન

ઓનલાઈન અરજી કરવાની પ્રારંભિક તારીખ – 23 નવેમ્બર 2021

ઓનલાઈન અરજી જમા કરવાની છેલ્લી તારીખ- 17 ડિસેમ્બર 2021

સીબીઆઈ એસઓ એડમિટ કાર્ડની તારીખ- 11 જાન્યુઆરી 2021

સીબીઆઈ એસઓ પરીક્ષા તારીખ- 22 જાન્યુઆરી 2022

યોગ્યતા અને વયમર્યાદા

આ વેકેન્સીમાં અલગ અલગ પદો માટે અલગ અલગ યોગ્યતા રાખવામાં આવી છે. Economistના પદો પર અરજી કરનારા ઉમેદવારો પાસે બેન્કિંગ/ કોમર્સ/ પબ્લિક પોલિસી સહિત અન્ય વિષયોમાં પીએચડીની ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય કોમર્શિયલ બેંકમાં ઓછામાં ઓછો 5 વર્ષનો કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.

ઈન્કમ ટેક્સ ઓફિસરના પદ પર અરજી કરનારા ઉમેદવારોની પાસે ચાર્ટડ એકાઉન્ટની ડિગ્રી હોવી જોઈએ. તે સિવાય યોગ્યતાની સાથે સાથે ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યારે ડેટા સાયન્ટિસ્ટના પદ પર અરજી કરનારા ઉમેદવારને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી Statistics અથવા કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી હોવી જોઈએ.

આ પણ વાંચો: IBPS PO 2021 : IBPS PO ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ થયુ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: IIM Ahmedabad Summer Internship Recruitment 2021: સમર ઈન્ટર્નશિપ રીક્રૂટમેન્ટ 2021 શરૂ, જાણો સમગ્ર વિગતો

ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
g clip-path="url(#clip0_868_265)">