CIL Recruitment 2021: કોલ ઇન્ડિયા લિમીટેડમાં નોકરીની તક, મળશે 2 લાખ સુધીનો પગાર

|

Apr 13, 2021 | 4:00 PM

CIL Recruitment 2021: કોલ ઇન્ડિયા લિમીટેડ (CIL) માં મેડીકલ ઓફિસર અને મેડીકલ સ્પેશીયાલીસ્ટની પોસ્ટ માટે ભરતીની જાહેતર કરવામાં આવી છે આ પોસ્ટ માટે અરજીની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૧ છે

CIL Recruitment 2021: કોલ ઇન્ડિયા લિમીટેડમાં નોકરીની તક, મળશે 2 લાખ સુધીનો પગાર
ફાઈલ ફોટો

Follow us on

CIL Recruitment 2021: કોલ ઇન્ડિયા લિમીટેડ (CIL)સરકારી નોકરી (Sarkari Naukri)નો એક સરસ તક છે, CILની તરફથી જાહેરાત કરવામાં આવી છે કે મેડીકલ ઓફિસર (Medical Officer) અને મેડીકલ સ્પેશીયાલીસ્ટ (Medical Specialist)ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ જગ્યા (CIL Recruitment 2021) માટે કુલ ૮૬ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે, તમને જણાવી દઈએ કે હાલમાં જ કોલ ઇન્ડિયા ની તરફથી મેનેજમેન્ટ ક્ષેત્રમાં પણ ભરતી કરવામાં આવી હતી.

કોલ ઇન્ડિયા લિમીટેડ (CIL)આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ સતાવાર વેબસાઈટ coalindia.in પર ઉપલબ્ધ અરજી ફોમ ની મદદથી અરજી કરી શકશો, એક વાર સતાવાર જાહેરાત જરૂર વાંચવી.

અરજી આ રીતે કરી શકાશે
આ પોસ્ટ માટે અરજી ઓનાલાઈનનું આયોજન કરવામાં આવ્યું છે, આમાં આરજી કરવાં માટે સૌથી પહેલા સતાવાર સતાવાર વેબસાઈટ coalindia.in પર જાવ પછી Career with CIL આ ઓપ્સન પર ક્લિક કરો એમાં Jobs at Coal India ક્લિક કરો, Recruitment of Medical Executives in ECL પેજ પર ક્લિક કરો, આ પેજ પર પીડીએફ હશે તેની પ્રિન્ટ કરી લો, આ ફોમ માં માગેલી બધી જાણકારી ભરી દો,

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

પગારની વિગતો

આ પોસ્ટની જાહેરાત અનુસાર, જે ઉમેદવાર કોલ ઇન્ડિયા લિમીટેડ ની અંદર નોકરી માટે પસંદ થશે તેમને સીનીયર મેડીકલ સ્પેશીયાલીસ્ટ ના ઉમેદવારને 70,000 થી 2,00,000 રૂપિયા અને સીનીયર મેડીકલ ઓફિસર ના ઉમેદવારને 60,000 થી 1,80,000 સુધીનો પગાર, પોસ્ટ અને પગારની વધુ માહિતી માટે અહી ક્લિક કરો

આ પણ વાંચો : Gujarat GLPC Recruitment 2021: ગુજરાતમાં પ્રોજેક્ટ મેનેજર સહીત કેટલીક જગ્યા છે ખાલી, જાણો વધુ વિગત

આ પણ વાંચો : BRO Recruitment 2021 : બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનમાં 459 પદ ઉપર ભરતી પ્રક્રિયા, અરજી કરવાની તારીખ લંબાવાઈ

Next Article