BRO Recruitment 2021 : બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનમાં 459 પદ ઉપર ભરતી પ્રક્રિયા, અરજી કરવાની તારીખ લંબાવાઈ

BRO Recruitment 2021 : બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) માં 459 પોસ્ટ પર ભરતી પ્રક્રિયા, અરજી કરવાની તારીખ લંબાવામાં આવી

BRO Recruitment 2021 : બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનમાં 459 પદ ઉપર ભરતી પ્રક્રિયા, અરજી કરવાની તારીખ લંબાવાઈ
BRO Recruitment 2021
Follow Us:
Hasmukh Ramani
| Edited By: | Updated on: Apr 13, 2021 | 12:05 PM

BRO Recruitment 2021 : ભારતના રક્ષા મંત્રાલયે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ના વિવિધ પોસ્ટ માટે ભરતી માટે અરજીની છેલ્લી તારીખ લંબાવામાં આવી છે. ઉમેદવારોએ સૂચનાના જાહેર થયાની તારીખથી 75 દિવસ સુધી અરજી કરી શકે છે. આ જગ્યા માટે કોલ 459 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ જાહેરાત 18 ફેબ્રુઆરી ના દિવસે કરવામાં આવી હતી

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (Border Road organization)ની સતાવાર વેબસાઈટ પર આ જગ્યા માટેની માહિતી આપવામાં આવી છે, આમાં સ્ટોર સુપરવાઈઝર, રેડિયો મિકેનિકલ, લેબોરેટરી આસિસ્ટેન્ટ, મલ્ટી સ્કીલ કામદાર (Multi-Skilled Worker) અને ટેકનીકલ માટેની જગ્યાનો સમાવેશ કરવામ આવ્યો છે

અરજી કોણ કરી શકશે ? આ જગ્યાઓ માટે અલગ અલગ લાયકાત નિશ્વિત કરવામાં આવી છે મલ્ટી સ્કીલ કામદાર માટે અરજી કરનાર ઉમેદવારોએ ધોરણ 10 પાસ સાથે સબંધિત ટ્રેડ થી ITI હોવું ફરજીયાત છે. ડ્રાફ્ટ મેન માટે અરજી કરનાર ઉમેદવારે ધોરણ 12 પાસ ની માર્ક સીટ આધારે નક્કી કરવામાં આવશે, યોગ્યતા માટે અને વધુ માહિતી માટે સતાવાર વેબસાઈટ પર મુલાકાત લો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કઈ પોસ્ટ પર થશે ભરતી જાહેર કરેલ પોસ્ટ (BRO Recruitment 2021)અનુસાર ઉમેદવારો ને 19900 થી 92300 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે ? આમાં ડ્રાફ્ટ મેન માટે 43 પોસ્ટ, પર્યવેક્ષક માટે 11 પોસ્ટ, રેડિયો મીકેનીકલ માટે 4 પોસ્ટ, લેબ આસિસ્ટેન્ટ માટે 1 પોસ્ટ , મલ્ટી સ્કીલ કામદાર ( મેસન )માટે 100 પોસ્ટ અને મલ્ટી સ્કીલ કામદાર ( ડ્રાઈવર એન્જીન સ્ટેટિક ) માટે 150 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે

પગાર માટેની માહિતી ડ્રાફ્ટ મેન ની પોસ્ટ માટે : 29,200-92,300 રૂપિયા પર્યવેક્ષક સ્ટોરની પોસ્ટ માટે : 25,500-81,100 રૂપિયા રેડિયો મીકેનીકલ ની પોસ્ટ માટે : 25,500-81,100 રૂપિયા લેબ આસિસ્ટેન્ટ ની પોસ્ટ માટે : 21,700-69,100 રૂપિયા મલ્ટી સ્કીલ કામદારની પોસ્ટ માટે: 18,000-56,900 રૂપિયા સ્ટોર કીપર ની પોસ્ટ માટે: 19,900-63,200 રૂપિયા આ જગ્યાની પૂરી જાણકારી સતાવાર વેબસાઈટ bro.gov.in પર જોઈ શકાશે, આમાં સિલેક્ટ થશે તે ઉમેદવારોએ પુણે અને મુંબઈ બોર્ડેર પર પોસ્ટીંગ કરવામાં આવશે

How to Apply અરજી કઈ રીતે કરવી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ભરતી માટે જાહેર કરેલ પોસ્ટ માટે અરજી કરવાં વાળા ઉમેદવારોએ સતાવાર વેબસાઈટ bro.gov.in જવું પડશે. અહી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને અરજી કરવી પડશે, ઉમેદવારોએ જાહેર થયેલ તારીખના 45 દિવસમાં અરજી કરવાની રહે છે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">