BSF Recruitment 2021: સેનામાં કોન્સ્ટેબલના પદ માટે બહાર પડી ભરતી, ધોરણ 10 પાસ કરી શકશે અરજી

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ ગ્રુપ 'C'માં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)ની પોસ્ટ માટે અસ્થાયી ધોરણે અરજીઓ મંગાવી છે.

BSF Recruitment 2021: સેનામાં કોન્સ્ટેબલના પદ માટે બહાર પડી ભરતી, ધોરણ 10 પાસ કરી શકશે અરજી
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 5:08 PM

BSF Recruitment 2021: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ ગ્રુપ ‘C’માં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)ની પોસ્ટ માટે અસ્થાયી ધોરણે અરજીઓ મંગાવી છે. જેની સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ BSFમાં સ્થાઈ થવાની શક્યતા છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 9 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2021 સુધી રાખવામાં આવેલ છે.

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ bsf.gov.in દ્વારા આ પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાનને દ્વારા 269 ખાલી જગ્યાઓ ભરાશે. અમને ભરતી સંબંધિત વિગતો જણાવો ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશન તપાસી શકે છે. નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.

લાયકાત:

ઉમેદવારે કોઈપણ માન્ય સંસ્થામાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વય મર્યાદા:

કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)ની પોસ્ટ માટે અરજી કરતા તમામ ઉમેદવારોની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અરજી ફી:

સ્પોર્ટસ ક્વોટા હેઠળ કોન્સ્ટેબલ (GD)ની નોકરી માટે અરજી કરનાર સામાન્ય (UR) અથવા OBC કેટેગરીના પુરુષ ઉમેદવારોએ અરજી ફી તરીકે માત્ર 100 રૂપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કેટેગરીની મહિલાઓ અને ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા:

આ પોસ્ટ્સ માટે અરજી કરનાર ઉમેદવારોની પસંદગી ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ફિઝિકલ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. ઉમેદવારોએ કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં.

પગાર ધોરણ:

પસંદ કરેલા ઉમેદવારોને દર મહિને 21,700 – 69,100 રૂપિયા પગાર અને અન્ય ભથ્થા આપવામાં આવશે.

આ પણ વાંચો: IAS ટોપર ટીના ડાબી અને અતહર ખાને લગ્નના 2 વર્ષ બાદ લીધા છૂટાછેડા, ગયા વર્ષે પરસ્પર સંમતિથી દાખલ કરી હતી અરજી

આ પણ વાંચો: Surat: સુરતમા ફરી માથાભારે તત્વોનો આતંક, રામપુરા વિસ્તારમાં કુખ્યાત બૂટલેગરના પુત્ર પર હુમલો થતાં વાતાવરણ બન્યું તંગ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">