AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BA પાસ માટે બેંકમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, જલદી કરો અરજી, છેલ્લી તારીખ છે નજીક

બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ 'A' ની જગ્યાઓ ખાલી પડેલી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર 2023 છે. ઉમેદવારોએ નક્કી કરેલી છેલ્લી તારીખે અથવા તે પહેલાં અરજી સબમિટ કરી શકે છે. ઉમેદવારો અહીં દર્શાવેલા પગલાઓ દ્વારા સરળતાથી અરજી કરી શકે છે. પાત્રતા અને પસંદગી પ્રક્રિયા સંબંધિત માહિતી અહીં આપવામાં આવી રહી છે.

BA પાસ માટે બેંકમાં ઓફિસર બનવાની સુવર્ણ તક, જલદી કરો અરજી, છેલ્લી તારીખ છે નજીક
Bank is recruiting for BA pass
| Updated on: Nov 23, 2023 | 5:03 PM
Share

બીએ પાસ કરેલા સ્ટ્યુડન્ટ માટે બેંકમાં ઓફિસર બનવાની સુવર્ણ તક છે. સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) એ આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ ‘A’ (જનરલ સ્ટ્રીમ) ઓફિસરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ જગ્યાઓ માટે અરજીઓ કરવામાં આવી રહી છે અને છેલ્લી તારીખ નજીક છે.

આવી સ્થિતિમાં રસ ધરાવતા ઉમેદવારો જેમણે હજુ સુધી આ જગ્યાઓ માટે અરજી કરી નથી. તેઓ બેંકની ઓફિશિયલ વેબસાઇટ sidbi.in દ્વારા 28મી નવેમ્બર અથવા તે પહેલાં અરજી કરી શકે છે.

આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 50 ખાલી જગ્યાઓમાં ભરતી થશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા જાહેર કરાયેલી સૂચના વાંચવી આવશ્યક છે. ઉમેદવારોએ આ પોસ્ટ્સ માટે માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે જે નિયમો મુજબ કરવામાં આવેલી અરજી જ માન્ય ગણવામાં આવશે. અરજીની પ્રક્રિયા 8 નવેમ્બર 2023થી શરૂ થઈ ગઈ છે.

અરજી કરનારની લાયકાત

અરજી કરતા ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. વધુ પાત્રતા સંબંધિત માહિતી માટે ઉમેદવારોએ સાઈટ પર જાઈને સૂચના ચકાસી શકે છે.

વય મર્યાદા આટલી રહેશે

આ જગ્યાઓ માટે અરજી કરતા ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધારે હોવી ન જોઈએ. જ્યારે વધુમાં વધુ ઉંમર મર્યાદામાં OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

આ રીતે કરવું અપ્લાય

  • ઓફિશિયલ વેબસાઇટ sidbi.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલા કરિયર ટેબ પર ક્લિક કરો.
  • અહીં સંબંધિત ભરતી માટે અરજી કરવા માટે લિંક પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કરો અને અપ્લાય કરો
  • એકવાર ક્રોસ ચેક કરો અને સબમિટ કરો.

આ રીતે થશે સિલેક્શન પ્રક્રિયા

આ પોસ્ટ્સ માટે અરજદારોનું સિલેક્શન ઇન્ટરવ્યુથી કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ અરજદારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂનું આયોજન ડિસેમ્બર 2023 અથવા જાન્યુઆરી 2024માં થઈ શકે છે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">