AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC CMS Exam 2023: જુલાઈમાં યોજાશે CMS Exam, જુઓ Exam પેટર્ન અને સિલેબસ

UPSC CMS Exam 2023: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ લેખિત પરીક્ષા 16 જુલાઈના રોજ લેવામાં આવશે. પરીક્ષા માટે પ્રવેશપત્ર જાહેર કરવામાં આવ્યું છે. હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in ની મુલાકાત લો.

UPSC CMS Exam 2023: જુલાઈમાં યોજાશે CMS Exam, જુઓ Exam પેટર્ન અને સિલેબસ
UPSC CMS Exam 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 8:28 PM
Share

UPSC CMS 2023: UPSC CMS 2023: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસ એટલે કે UPSC CMS પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ ખાલી પડેલી જગ્યાઓ માટે 16 જુલાઈ, 2023ના રોજ પરીક્ષા લેવામાં આવશે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ હવે તેમનું એડમિટ કાર્ડ ઓનલાઈન મેળવી શકશે. આ પરીક્ષાના કોલ લેટર UPSC રિક્રુટમેન્ટ વેબસાઇટ- upsc.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

આ પણ વાંચો ;  UPSC Success Story : કોઈ મોડલથી કમ નથી આ UPSC ટોપર, બે વખત ફેલ થયા બાદ બદલાઈ રણનીતિ, હવે બનશે IAS 

UPSC CMS પરીક્ષાના ફોર્મ ભરાવાની પ્રક્રિયા 18 એપ્રિલ 2023થી શરૂ કરવામાં આવી હતી. જે 9 મે 2023 સુધી ચાલી હતી. પરીક્ષામાં આપતા પહેલા, ઉમેદવારોએ પરીક્ષાની કઈ પેટર્નથી લેવામાં આવે છે તેમજ તેના અભ્યાસક્રમ વિશે માહિતગાર હોવું ખૂબ જ જરૂરી છે.

UPSC CMS પરીક્ષા પેટર્ન

આ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં પહેલા ઉમેદવારોને લેખિત કસોટી આપવાની રહેશે જે બાદ ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં પેપર કુલ 500 ગુણના હશે. તો ઇન્ટરવ્યુ અથવા પર્સનાલિટી ટેસ્ટ 100 માર્કસનો રહેશે. લેખિત પરીક્ષામાં બે પેપર રહેશે. પ્રથમ પેપરમાં 250 માર્કસના પ્રશ્નો હશે. તો બીજા પેપરમાં પણ 250 માર્કસના પ્રશ્નો પૂછાશે.

જે ઉમેદવારો લેખિત પરીક્ષા પાસ કરશે તેમને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવતા હોય છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નોટિફિકેશન બહાર પાડીને પરીક્ષાનો અભ્યાસક્રમ અવે પેટર્ન વિશે માહિતી આપવામાં આવી છે. આ પરીક્ષા માટે વિષયવાર અભ્યાસક્રમ કઈ રીતનો હશે તે તપાસવા માટે નીચે આપેલી લિંક પરથી જાણી શકાશે.

UPSC CMS Admit Card આ રીતે કરો ડાઉનલોડ

  1. ઉમેદવારોની Admit Card મેળવવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
  2. વેબસાઇટના હોમ પેજ પર Examination પસંદ કરો.
  3. આગળના પેજ પર Combined Medical Services Examination, 2023 ની લિંક પર ક્લિક કરો.
  4. ત્યાર બાદ આગળ પૂછવામાં આવેલી વિગતો સાથે લોગિન કરવું.
  5. લોગીન કરશો કે તરત જ એડમિટ કાર્ડ ખુલી જશે.
  6. Admit Cardને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લઈ લો.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">