Upcoming IPO : 15 સપ્ટેમ્બરે Cellecor Gadgets Limited IPO ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડ અને GMP સહિતની માહિતી
Cellecor Gadgets Limited IPO: હાલમાં ઘણી કંપનીઓ પ્રાઇમરી માર્કેટમાંથી નાણાં એકત્ર કરી રહી છે. હવે તેમાં વધુ એક નામ સામેલ થવા જઈ રહ્યું છે. અમે Cellecor ગેજેટ્સ લિમિટેડ વિશે વાત કરી રહ્યા છીએ. કંપનીએ તેના IPOની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે.
Cellecor Gadgets Limited IPO : હાલમાં ઘણી કંપનીઓ પ્રાઇમરી માર્કેટમાંથી નાણાં એકત્ર કરી રહી છે. હવે તેમાં વધુ એક નામ સામેલ થવા જઈ રહ્યું છે. અમે Cellecor ગેજેટ્સ લિમિટેડ વિશે વાત કરી રહ્યા છીએ. કંપનીએ તેના IPOની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, સેલકોર ગેજેટ્સ લિમિટેડનો IPO 15 સપ્ટેમ્બર 2023ના રોજ ખુલશે.
Cellecor Gadgets Limited IPO Details
Subject | Detail |
IPO Date | September 15, 2023 to September 20, 2023 |
Face Value | ₹10 per share |
Price | ₹87 to ₹92 per share |
Lot Size | 1200 Shares |
Total Issue Size | 5,518,800 shares (aggregating up to ₹50.77 Cr) |
Fresh Issue | 5,518,800 shares (aggregating up to ₹[.] Cr) |
Issue Type | Book Built Issue IPO |
Listing At | NSE SME |
Share holding pre issue | 15,448,980 |
Share holding post issue | 20,967,780 |
Market Maker portion | 276,000 shares |
Cellecor Gadgets Limited IPO Price Band
કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર IPOની પ્રાઇસ બેન્ડ 87 રૂપિયાથી 92 રૂપિયા નક્કી કરવામાં આવી છે. Cellecor Gadgets Limited IPO ની લોટ સાઈઝ 1200 શેર છે. રોકાણકારે ઓછામાં ઓછા આટલા બધા શેર ખરીદવા જ જોઈએ. તમને જણાવી દઈએ કે, સેલકોર ગેજેટ્સ લિમિટેડના IPOનું કદ 50.77 કરોડ રૂપિયા છે.
Cellecor Gadgets Limited IPO ની અગત્યની તારીખ
IPO | Date |
IPO Date | 15 to 20 september 2023 |
Basis of Allotment | Monday, September 25, 2023 |
Initiation of Refunds | Tuesday, September 26, 2023 |
Credit of Shares to Demat | Wednesday, September 27, 2023 |
Listing Date | Thursday, September 28, 2023 |
Cut-off time for UPI mandate confirmation | 5 PM on September 20, 2023 |
આ પણ વાંચો : 7th Pay Commission : G20 Summit પછી સરકારી કર્મચારીઓના DA માં વધારો થશે, સરકાર તરફથી તહેવારોની ભેટના સંકેત
Cellecor Gadgets Limited IPO GMP
ગ્રે માર્કેટ પર નજર રાખતા નિષ્ણાતોના મતે સેલકોર ગેજેટ્સ લિમિટેડનો IPO 20 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. એટલે કે કંપનીનું લિસ્ટિંગ 112 રૂપિયાની આસપાસ થઈ શકે છે. સેલકોર ગેજેટ્સ લિમિટેડ IPO ના શેરની ફાળવણી 25મી સપ્ટેમ્બરે અને લિસ્ટિંગ 28મી સપ્ટેમ્બરે થઈ શકે છે.