AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને ખબર છે કે આ 5 દેશોમાં કેરીનું ઉત્પાદન સૌથી વધારે થાય છે, જાણો ક્યાં દેશમાં કેરી સૌથી વધારે પાકે છે?

ઉનાળાની ઋતુની સાથે બજારો કેરીથી ઉભરાય જાય છે. કેરી ખાવાના રસિકો માટે આ સમય સૌથી સારો છે અને તેઓ આ સીઝનમાં ભરપૂર કેરીની મજા માણી શકે છે. સવાલ એ થાય છે કે ભારત સિવાય બીજા ક્યાં એવા દેશો આવેલાં છે જ્યાં કેરીનો પાક થાય છે. ગુજરાતમાં તાલાલાની કેસર કેરી પ્રખ્યાત છે તો વિશ્વમાં આ દેશો […]

શું તમને ખબર છે કે આ 5 દેશોમાં કેરીનું ઉત્પાદન સૌથી વધારે થાય છે, જાણો ક્યાં દેશમાં કેરી સૌથી વધારે પાકે છે?
| Updated on: May 17, 2019 | 10:51 AM
Share

ઉનાળાની ઋતુની સાથે બજારો કેરીથી ઉભરાય જાય છે. કેરી ખાવાના રસિકો માટે આ સમય સૌથી સારો છે અને તેઓ આ સીઝનમાં ભરપૂર કેરીની મજા માણી શકે છે.

સવાલ એ થાય છે કે ભારત સિવાય બીજા ક્યાં એવા દેશો આવેલાં છે જ્યાં કેરીનો પાક થાય છે. ગુજરાતમાં તાલાલાની કેસર કેરી પ્રખ્યાત છે તો વિશ્વમાં આ દેશો પણ કેરીને લઈને પાછળ નથી.

આ પણ વાંચો: PM મોદીએ કહ્યું કે ભલે સાધ્વી પ્રજ્ઞાએ માફી માગી લીધી હોઈ, પરંતુ તેમને ક્યારેય માફ નહીં કરી શકું

જણાવી દઈએ કેરીના ઉત્પાદનને લઈને આજેપણ ભારત મોખરે છે. ભારતમાં કેરીની અલગ અલગ જાતો છે અને તેની માગ વિશ્વના બજારોમાં ઘણી છે. ભારત એકલું વિશ્વના કેરીના કુલ ઉત્પાદનનું 41 ટકા ઉત્પાદન કરે છે. આમ કેરીને લઈને ભારત આજેપણ સરતાજ છે.

ભારત પછી કેરીના ઉત્પાદનના લઈને જો કોઈ દેશ બીજા નંબરે હોય તે ચીન છે. ચીનમાં વાર્ષિક 47 લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ જો ત્રીજા ક્રમાંકની વાત કરીએ તો કેરીના ઉત્પાદનમાં થાઈલેન્ડનો વારો આવે છે કારણ કે ત્યાનાં કેરીનું વાર્ષિક ઉત્પાદન 34 લાખ ટન છે. જો ચોથા ક્રમાંકની વાત કરીએ તો તે દેશ મેક્સિકો છે જ્યાં કેરીનું કુલ ઉત્પાદન 22 લાખ ટન છે. પાંચમાં નંબરે સૌથી વધારે કેરીનું ઉત્પાદન કરનારો કોઈ દેશ હોય તો તેનું નામ ઈન્ડોનેશિયા છે. જ્યાં વાર્ષિક કેરીનું ઉત્પાદન 21 લાખ ટન જેટલું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
g clip-path="url(#clip0_868_265)">