AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Festival Season માં કાર ખરીદવા વિચારી રહ્યા છો? દેશની સૌથી મોટી સરકારી બેંક આ વિશેષ લાભ આપશે

ફેસ્ટિવલ સીઝન(Festival Season)માં કાર ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે SBI ફેસ્ટિવ સિઝનની ઑફર્સ લાવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અનુસાર તે ફેસ્ટિવલ ઓફર હેઠળ કાર લોન(Car Loan) ગ્રાહકો પાસેથી પ્રોસેસિંગ ફી વસૂલશે નહીં.

Festival Season માં કાર ખરીદવા વિચારી રહ્યા છો? દેશની સૌથી મોટી સરકારી બેંક આ વિશેષ લાભ આપશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 7:10 AM
Share

ફેસ્ટિવલ સીઝન(Festival Season)માં કાર ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે SBI ફેસ્ટિવ સિઝનની ઑફર્સ લાવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અનુસાર તે ફેસ્ટિવલ ઓફર હેઠળ કાર લોન(Car Loan) ગ્રાહકો પાસેથી પ્રોસેસિંગ ફી વસૂલશે નહીં. SBIની વેબસાઈટ અનુસાર આ ઓફર 31 જાન્યુઆરી 2024 સુધી માન્ય રહેશે.

ઓટો લોન પર એક વર્ષનો MCLR

SBI અનુસાર તે ઓટો લોન પર એક વર્ષનો MCLR લાગુ કરે છે જે 8.55% છે. SBI કાર લોન પર 8.80% થી 9.70% ની વચ્ચે વ્યાજદર વસૂલે છે અને આ દર IC સ્કોર, ક્રેડિટ, CIBIL સ્કોરના આધારે બદલાઈ શકે છે.  રકમ રીલીઝ કરતી વખતે લાગુ કરવામાં આવેલ નિશ્ચિત વ્યાજ દર સમગ્ર લોનની મુદત માટે સમાન રહેશે. જો કે, જો કાર લોનની મુદત 5 વર્ષથી વધુ હોય તો વ્યાજ દર વધારે હોઈ શકે છે.

આ પણ વાંચો : How to Identify Fake Currency : તમારા ખિસ્સામાં રહેલી ચલણી નોટ અસલી છે કે નકલી? આ રીતે જાણો

કાર લોનમાં ફ્લેક્સી પેમેન્ટ વિકલ્પ મળશે ફ્લેક્સી પે વિકલ્પ હેઠળ લોન ધારકો નીચે આપેલા બે વિકલ્પોમાંથી કોઈપણ એક પસંદ કરી શકે છે.

  1. SBIની વેબસાઈટ અનુસાર જો લોનનો સમયગાળો ઓછામાં ઓછો 36 મહિનાનો હોય તો પ્રથમ 6 મહિનાની EMI નિયમિત EMIના 50% પર લાગુ થશે
  2. પ્રથમ 6 મહિના માટે EMI નિયમિત EMIના 50% હશે અને આગામી 6 મહિના માટે નિયમિત EMI 75% હશે જો લોનની મુદત ઓછામાં ઓછી 60 મહિનાની રહેશે

આ પણ વાંચો : Online gaming : ઓનલાઇન ગેમિંગ પર સરકારની તવાઇ, મોકલશે 1 લાખ કરોડની ટેક્સ નોટિસ

કાર લોન માટે આ દસ્તાવેજોની જરૂર પડશે

  1. તમારે અરજી ફોર્મ સાથે કેટલાક દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.
  2. છેલ્લા 6 મહિનાના પગારદાર કર્મચારીના બેંક ખાતાની વિગતો આપવી પડશે
  3.  પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ્સ
  4. સરનામાનો પુરાવો
  5. આવકનો પુરાવો જેમાં  પગારની રસીદ અને ફોર્મ 16
  6. છેલ્લા 2 વર્ષનું ITR રિટર્ન અથવા ફોર્મ 16
  7. ઓળખનો પુરાવો જેમાં  પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરેની નકલ
  8. સરનામાના પુરાવા તરીકે રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખ કાર્ડ, પાસપોર્ટ, ટેલિફોન બિલ, વીજળી બિલ, જીવન વીમા પોલિસીમાંથી કોઈપણની નકલ

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">