શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત, બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ 646 અને નિફટી 194 અંક નીચે લુડક્યાં

ભારતીય શેરબજારોમાં આજના કારોબારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે જેમાં ઉત્તરોત્તર વધારો થતો નજરે પડી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સવારે ૧૦.30 વાગે સેન્સેક્સ 37,021.74 ની નીચે જ્યારે નિફ્ટીએ 10,937.40 સુધી નીચે રસિકયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.7 ટકાની નબળાઈ નોંધવામાં આવી રહી છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ […]

શેરબજારમાં ઘટાડાનો દોર યથાવત, બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ 646 અને નિફટી 194 અંક નીચે લુડક્યાં
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 24, 2020 | 11:15 AM

ભારતીય શેરબજારોમાં આજના કારોબારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે જેમાં ઉત્તરોત્તર વધારો થતો નજરે પડી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સવારે ૧૦.30 વાગે સેન્સેક્સ 37,021.74 ની નીચે જ્યારે નિફ્ટીએ 10,937.40 સુધી નીચે રસિકયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.7 ટકાની નબળાઈ નોંધવામાં આવી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 1.57 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.76 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.70 ટકાના તૂટીને કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ, મેટલ, રિયલ્ટી, પ્રાઇવેટ બેન્ક, ઑટો, ફાઈનાન્સ સર્વિસિઝ, પીએસયુ બેન્ક, આઈટી અને એફએમસીજી શેરોમાં વેચવાલી તરફ ઝુકાવ જોવા મળી રહી છે

સતત બીજા દિવસે શેરબજારમાં નરમાશ, સેન્સેક્સ ૩૦૦ અને નિફટી ૯૬ અંક ગગડ્યો

દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, યુપીએલ, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેન્ક અને ટીસીએસ ઘટ્યા છે. ભારતી ઈન્ફ્રાટેલ ઉપર વધ્યો છે. મિડકેપ શેરોમાં અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, ફ્યુચર રિટેલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એમફેસિસ અને શ્રીરામ ટ્રાન્સફર નબળા રહ્યા છે. અપોલો હોસ્પિટલ, ઈન્ફો એજ અને ઈમામીમાં વૃદ્ધિ નોંધાઈ છે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">