દેશની અગ્રણી હોટેલ બિઝનેસ કંપની ITC ને Debt Free બનાવાશે : Sanjiv Puri

ITC લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી(Sanjiv Puri)એ કહ્યું છે કે ડિમર્જ્ડ હોટેલ બિઝનેસ(ITC hotel demerger)નું બુકકીપિંગ મજબૂત હશે અને કંપની દેવામુક્ત(Debt Free) પણ બનશે.શુક્રવારે 28 જુલાઈ 2023 ના રોજ સવારે 9.30 વાગે શેર 0.72% વધારા સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો.

દેશની અગ્રણી હોટેલ બિઝનેસ કંપની ITC ને Debt Free બનાવાશે : Sanjiv Puri
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 9:43 AM

ITC લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી(Sanjiv Puri)એ કહ્યું છે કે ડિમર્જ્ડ હોટેલ બિઝનેસ(ITC hotel demerger)નું બુકકીપિંગ મજબૂત હશે અને કંપની દેવામુક્ત(Debt Free) પણ બનશે. વિશ્લેષકો સાથેની ચર્ચામાં પુરીએ જણાવ્યું હતું કે એકવાર હોટેલ બિઝનેસ માટે અલગ કંપનીની રચના કરવામાં આવે તો તે જરૂર પડશે તો ડેટ, ઇક્વિટી અથવા વ્યૂહાત્મક રોકાણકારો પાસેથી મૂડી એકત્ર કરી શકશે.

નવી કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી કરશે કે આવી મૂડીની ક્યારે જરૂર પડશે એમ તેમણે ઉમેર્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે નવી કંપની ઓછી મૂડીની જરૂરિયાતવાળા મોડલ પર કામ કરશે. પુરીએ જણાવ્યું હતું કે ITC 40 ટકા હિસ્સા સાથે કંપનીમાં તેનું રોકાણ ચાલુ રાખશે. નવી કંપનીની કામગીરી સ્થિર રહેશે અને તેને ITCની સંસ્થાકીય શક્તિ દ્વારા પણ ટેકો મળશે.

જણાવી દઈએ કે ITCના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 24 જુલાઈના રોજ તેની બેઠકમાં હોટેલ બિઝનેસને અલગ કરીને તેના માટે અલગ કંપની બનાવવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. બાદમાં આ હોટેલ કંપનીને પણ શેરબજારમાં લિસ્ટ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

શેરની સ્થિતિ

ITC hotel demerger ની જાહેરાત બાદ સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ITCના શેરમાં ઘટાડો નોંધાયો હતો. ટ્રેડિંગના અંતે શેર રૂ.464.55 પર બંધ રહ્યો હતો. શેરની કિંમત એક દિવસ પહેલાની સરખામણીમાં 1.60% ઘટી છે. આ બાદ શુક્રવારે શેર લીલા નિશાન ઉપર નજરે પડ્યો હતો. શુક્રવારે 28 જુલાઈ 2023 ના રોજ સવારે 9.30 વાગે શેર

  •  ITC Ltd share Price (9.30 am) : 468.40 +3.35 

24 જુલાઈ, 2023 ના રોજ, ITC લિમિટેડના બોર્ડે હોટલના વ્યવસાયને ડિમર્જ કરવા માટે તેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ પગલું લાંબા સમયથી અપેક્ષિત અને તેના રોકાણકારો દ્વારા અનુમાનિત હતું. જોકે, જાહેરાત બાદ શેરના ભાવમાં લગભગ 4% અને અન્ય 3%નો ઘટાડો થયો હતો પણ શુક્રવારે રોનક પરત ફરી હતી. નવી એન્ટિટીમાં, ITC 40 ટકા ઇક્વિટી સીધો જ ધરાવે છે જ્યારે બાકીની 60 ટકા કંપનીના શેરધારકોની માલિકીની રહેશે.

કંપનીની સ્થિતિ

ITC પાસે 70 થી વધુ સ્થાનો પર 120 થી વધુ હોટેલ્સ અને 11,600 રૂમ છે અને તે ટાટા ગ્રૂપની ઇન્ડિયન હોટેલ્સ કંપની સાથે સ્પર્ધા કરે છે.  છેલ્લા દાયકામાં બિઝનેસે ITCની આવક અને વ્યાજ અને કર પહેલાંની કમાણીમાં 5% કરતા ઓછો ફાળો આપ્યો છે, જેફરીઝના વિશ્લેષકોએ તાજેતરમાં નોંધ્યું હતું. કે તે મૂડી ખર્ચના 20% થી વધુ હિસ્સો ધરાવે છે.

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">