કોરોનાના કહેર છતાં TCS એ તગડો નફો કર્યો, દેશની સૌથી મોટી IT કંપનીના નફામાં 15% નો વધારો

દેશની સૌથી મોટી IT કંપની ટીસીએસ(TCS)એ કોરોના પછી પણ 15 ટકાનો મજબૂત નફો કર્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો 14.9 ટકા વધીને 9246 કરોડ રૂપિયા થયો છે.

કોરોનાના કહેર છતાં TCS એ તગડો નફો કર્યો, દેશની સૌથી મોટી IT  કંપનીના નફામાં 15% નો વધારો
Tata Consultancy Service
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 9:01 AM

દેશની સૌથી મોટી IT કંપની ટીસીએસ(TCS)એ કોરોના પછી પણ 15 ટકાનો મજબૂત નફો કર્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો 14.9 ટકા વધીને 9246 કરોડ રૂપિયા થયો છે. કોરોના યુગ દરમિયાન ડિજિટલ સેવાઓની માંગમાં વધારો થયો છે જેના ફાયદા કંપનીના પરિણામો પર જોવા મળ્યા છે.

ચોખ્ખો નફો ઉપરાંત કંપનીની આવકમાં પણ વધારો થયો છે.આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં 9.4 ટકાનો વિકાસ નોંધાવ્યો છે અને 43,705 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. કંપનીએ પરિણામ સાથે શેરધારકોને 15 રૂપિયાના ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

ડિજિટલ સેવાઓમાં તેજીનો લાભ મળ્યો ગયા વર્ષે કોરોનાની શરૂઆત થઈ ત્યારથી દેશમાં ડિજિટલ સેવાઓમાં ઘણો વિકાસ થયો છે. TCSને ડિજિટલ સેવાઓમાં તેજીનો લાભ મળ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું કન્સોલિડેટેડ ઓપરેટિંગ માર્જિન પાછલા ક્વાર્ટર કરતા 2 બેસિસ પોઇન્ટ વધીને 26.8 ટકા થયું છે. તે એક વર્ષ અગાઉના ત્રિમાસિક ગાળા કરતા 170 બેસિસ પોઇન્ટ વધારે હતો. બજારના નિષ્ણાતો આશા રાખી રહ્યા હતા કે કંપનીનો નફો વધુ સારો થશે. જો કે પરિણામ પહેલા કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે ટ્રેડિંગ સેશનમાં TCSના શેર 2.17 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પ્રદર્શનથી સંતુષ્ટ છે મેનેજમેન્ટ કોરોના પછી પણ કંપનીનું મેનેજમેન્ટ કંપનીના પ્રદર્શનથી સંતુષ્ટ છે. TCSના CEO સીઓ એન ગણપતિએ BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપનીની આવક અને માર્જીન મોરચે વધુ સારા પ્રદર્શન સાથે કંપનીએ નાણાકીય વર્ષ 2021 ક્લોસિંગ સારા કાર્ય તે સારી બાબત છે. આ ઉપરાંત, આ ક્વાર્ટર દરમિયાન કંપનીએ 9.2 અબજ ડોલરનો સોદો પણ કર્યો છે, જે કોઈપણ ક્વાર્ટરના ઓર્ડરની દ્રષ્ટિએ સૌથી વધુ છે. માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ટીસીએસની કન્સોલિડેટેડ આવક 4.6 ટકા વધી રૂ 1.6 લાખ કરોડ અને નફો 33888 કરોડ થયો છે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">