AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

STOCKS UPDATE : પ્રારંભિક સત્રમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા, કરો એક નજર

આજે સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજાર નરમાશની સ્થિતિ દેખાડી રહ્યા છે. બેન્કિંગ શેરમાં વેચવાલીના પેગલે શેરબજાર નુકશાન સાથે આગળ વધી રહ્યું છે. છેલ્લા ઘણા સમયની તેજી ઉપર આજે બજારમાં બ્રેક લાગવાના સંકેત મળી રહ્યા છે જોકે વૈશ્વિક બજારોની નબળી સ્થિતિ પણ આજે બજારને લાલ નિશાન તરફ ધકેલી રહી છે. પ્રારંભિક સત્રમાં ૨૦૦ સુધી ગગડ્યા બાદ સેન્સેક્સ […]

STOCKS UPDATE : પ્રારંભિક સત્રમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા, કરો એક નજર
Banking, Metal, PSU Bank, Private Bank, Auto, Financial Services, FMCG and Realty stocks are seeing sell-offs.
Ankit Modi
| Edited By: | Updated on: Dec 21, 2020 | 10:01 AM
Share

આજે સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજાર નરમાશની સ્થિતિ દેખાડી રહ્યા છે. બેન્કિંગ શેરમાં વેચવાલીના પેગલે શેરબજાર નુકશાન સાથે આગળ વધી રહ્યું છે. છેલ્લા ઘણા સમયની તેજી ઉપર આજે બજારમાં બ્રેક લાગવાના સંકેત મળી રહ્યા છે જોકે વૈશ્વિક બજારોની નબળી સ્થિતિ પણ આજે બજારને લાલ નિશાન તરફ ધકેલી રહી છે. પ્રારંભિક સત્રમાં ૨૦૦ સુધી ગગડ્યા બાદ સેન્સેક્સ રિકવર થતો નજરે પડી રહ્યો છે સવારે ૯.૪૦ વાગે સેન્સેક્સ 0.24% મુજબ 114.68 અંકના નુકશાન સાથે 46,846.૦૧ ઉપર નજરે પડ્યો હતો તો નિફટી 46.95 અંક ગગડી 0.34% નીચે 13,713.60 ઉપર દર્જ થયો હતો

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.5 ટકાની નબળાઈ દેખાય રહી છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.6 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.2 ટકાના ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, ઑટો, ફાઈનાન્સ સર્વિસિઝ, એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 1 ટકા ઘટાડાની સાથે ૩૦૦ અંક નીચે 30406 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.આજે આઈટી અને ફાર્મા શેરોમાં ખરીદારીનું વલણ છે.

પ્રારંભિક સત્રમાં શેરબજારમાં ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરીએ એક નજર

દિગ્ગજ શેર ઘટ્યા : ગેલ, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ટાટા સ્ટીલ, એમએન્ડએમ, ઓએનજીસી, એક્સિસ બેન્ક અને બીપીસીએલ વધ્યા : એલએન્ડટી, રિલાયન્સ, સન ફાર્મા, સિપ્લા, એચડીએફસી બેન્ક, એચયુએલ અને ડૉ.રેડ્ડીઝ

મિડકેપ શેર ઘટ્યા : કેનેરા બેન્ક, સીજી કંઝ્યુમર, ઑયલ ઈન્ડિયા, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને ફેડરલ બેન્ક વધ્યા : ફ્યુચર રિટેલ, બેન્ક ઑફ ઈન્ડિયા, ઑબરોય રિયલ્ટી, જેએસડબ્લ્યુ એનર્જી અને મેક્સ ફાઈનાન્શિયલ

સ્મૉલકેપ શેર ઘટ્યા : તેનલા પ્લેટફોર્મસ, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ, સુવેન લાઈફ, દિવાન હાઉસિંગ અને સ્પાઈસ જેટ વધ્યા : કિરી ઈન્ડસ્ટ્રીઝ, ગોલ્ડિઅમ ઈન્ટર, મહા સિમલેસ, બિરલાસોફ્ટ અને શિપિંગ કૉર્પ

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">