AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપર એપ લોન્ચિંગની તૈયારીઓ વચ્ચે ટાટા ગ્રુપ બિગ બાસ્કેટમાં 20% ટકા ભાગીદારી કરશે

કોરોનાકાળમાં ઈ કોમર્સ કંપનીઓની બોલબાલા વધી છે. ઓનલાઈન રિટેલ કારોબારમાં એમેઝૉન, ફ્લિપકાર્ટ અને રિલાયન્સના જિયો માર્ટને ટક્કર આપવા ટાટા ગ્રુપ  ઑનલાઈન ગ્રોસરી સ્ટોર બિગ બાસ્કેટમાં મોટુ રોકાણ કરવા જઈ રહ્યું છે. સૂત્રો અનુસાર ટાટા ગ્રુપ બિગ બાસ્કેટમાં  20 ટકા સુધી ભાગીદારી ખરીદી શકે છે. ચાલુ મહિનામાં આ બાબતે સત્તાવાર જાહેરાત પણ થઈ જાય તેમ લાગી […]

સુપર એપ લોન્ચિંગની તૈયારીઓ વચ્ચે ટાટા ગ્રુપ બિગ બાસ્કેટમાં 20% ટકા ભાગીદારી કરશે
BigBasket
Ankit Modi
| Edited By: | Updated on: Oct 15, 2020 | 5:06 PM
Share

કોરોનાકાળમાં ઈ કોમર્સ કંપનીઓની બોલબાલા વધી છે. ઓનલાઈન રિટેલ કારોબારમાં એમેઝૉન, ફ્લિપકાર્ટ અને રિલાયન્સના જિયો માર્ટને ટક્કર આપવા ટાટા ગ્રુપ  ઑનલાઈન ગ્રોસરી સ્ટોર બિગ બાસ્કેટમાં મોટુ રોકાણ કરવા જઈ રહ્યું છે. સૂત્રો અનુસાર ટાટા ગ્રુપ બિગ બાસ્કેટમાં  20 ટકા સુધી ભાગીદારી ખરીદી શકે છે. ચાલુ મહિનામાં આ બાબતે સત્તાવાર જાહેરાત પણ થઈ જાય તેમ લાગી રહ્યું છે. બિગ બાસ્કેટમાં મોટુ રોકાણકાર ચીનના અલીબાબા ગ્રુપનું છે, જે બાદ હવે ટાટા જૂથ પણ ક્ષેત્રમાં રોકાણ કરવા જઈ રહ્યું છે.

Super app launching ni taiyario vache tata group big basker ma 20 taka bhagidari karse

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બિગ બાસ્કેટ સાથે  ટાટા સાથેની ડીલ ઓક્ટોબરના અંત સુધીમાં ફાઈનલ થવાની સંભાવના છે. બિગ બાસ્કેટે વિકાસ માટે મૂડી એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.  1,465 કરોડ રૂપિયાથી વધીને 3,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાનું કંપનીનું લક્ષયાંક છે. કંપનીનું valuation 33% થી 2 અબજ ડોલર અને ભારતીય મુદ્રામાં 14,650 કરોડ રૂપિયા થઈ જશે. બિગ બાસ્કેટમાં ચીનની અલીબાબા ગ્રુપનું મોટું રોકાણ છે. 200 મિલિયન ડૉલર એકઠા કરવા માટે બિગ બાસ્કેટ ટાટા ગ્રુપ ઉપરાંત સિંગાપુરની સરકારી કંપની ટીમસેક  અને અમેરિકી કંપની Generation Investment Management સાથે પણ વાતચીત કરી રહ્યું છે.  બિગ બાસ્કેટે ફંડ એકઠા કરવા માટે Goldman Sachs અને Morgan Stanley ની ફંડ મેનેજર તરીકે નિયુકતી કરી છે. વર્ષ 2019માં સાઉથ કોરિયાઈ કંપની Mirae Asset, બ્રિટિશ કંપની CDC Group અને ચીનના અલીબાબાથી 150 મિલિયન ડૉલર પ્રાપ્ત કર્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ટાટા દ્વારા બિગ બાસ્કેટમાં રોકાણના અહેવાલ ત્યારે સામે આવી રહ્યા છે,  જ્યારે ટાટા ટૂંક સમયમાં તેની ઓનલાઈન રિટેઇલ  સુપર એપ લૉન્ચ કરવા જઈ રહી છે. ટાટાનો કન્સેપટ છે કે યૂઝર્સને એક જ પ્લેટફૉર્મ પર ઑનલાઈન શૉપિંગથી લઈને ફૂડ અને ગ્રોસરી, ફાઈનાન્શિયલ સર્વિસિઝ, ઈલેક્ટ્રૉનિક્સ ઉપકરણ, ફેશન અને લાઇફસ્ટાઈલની સાથે અજ્યુકેશન, બિલ પેમેન્ટ અને હેલ્થકેર સુધીની સુવિધા ઉપલબ્ધ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">