Stock Update : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને ક્યા ઘટ્યા તે ઉપર કરો એક નજર

Stock Update :ભારતીય શેરબજારમાં ઘટાડાની સ્થિતિ નજરે પડી રહી છે. સેન્સેક્સ ૪૦૦ અને નિફ્ટી ૧૦૦ અંકની આસપાસ ઘટાડા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા છે.

Stock Update : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને ક્યા ઘટ્યા તે ઉપર કરો એક નજર
stock updates
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 9:48 AM

Stock Update :ભારતીય શેરબજારમાં ઘટાડાની સ્થિતિ નજરે પડી રહી છે. સેન્સેક્સ ૪૦૦ અને નિફ્ટી ૧૦૦ અંકની આસપાસ ઘટાડા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા છે. આજના શરૂઆતી વેપારમાં બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, ઑટો, રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે જ્યારે આઈટી અને મેટલ શેરોમાં વધારો દર્જ કરવામાં આવ્યો છે.પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને ક્યા ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટયા : ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, બજાજ ઑટો, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એસબીઆઈ વધ્યા : જેએસડબ્લ્યુ સ્ટીલ, વિપ્રો, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ, યૂપીએલ અને બ્રિટાનિયા

મિડકેપ શેર ઘટયા : ઈન્ડિયન હોટલ્સ, યુનાઈટેડ બ્રુઅરીઝ, એયુ સ્મૉલ ફાઈનાન્સ, આઈઆરસીટીસી અને એબી કેપિટલ વધ્યા : અદાણી પાવર, ફ્યુચર રિટેલ, સેલ, અદાણી ગ્રીન અને અદાણી ટ્રાન્સફર

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સ્મૉલકેપ શેર ઘટયા : આઈનોક્સ લિઝર, વૈભવ ગ્લોબલ, પીવીઆર, માર્કસન ફાર્મા અને તાજ જીવીકે હોટલ્સ વધ્યા : એનઆઈઆઈટી, એવીટી નેચરલ, હેપિએસ્ટ માઈન્ડસ, મનાલી પેટ્રો અને વી2 રિટેલ

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">