Stock Update : આજના પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યા શેરમાં ઘટાડો અને ક્યા શેરમાં વધારો દર્જ થયો તે ઉપર કરો એક નજર

Stock Update : આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારે નબળી શરૂઆત સાથે કારોબાર આગળ વધાર્યો છે. આજે બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી લાલા નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે.

Stock Update : આજના પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યા શેરમાં ઘટાડો અને ક્યા શેરમાં વધારો દર્જ થયો તે ઉપર કરો એક નજર
STOCK MARKET
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 11:11 AM

Stock Update : આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારે નબળી શરૂઆત સાથે કારોબાર આગળ વધાર્યો છે. આજે બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી લાલા નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. સતત બીજા દિવસે બજાર ઘટાડા સાથે આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપના શેરમાં આજે પણ ઘટાડો નોંધાયો છે.

NSEના સેક્ટરોયિલ ઈન્ડેક્સમાં આજે ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. આજના પ્રારંભિક કારોબાર દરમ્યાન ક્યા શેરમાં ઘટાડો અને ક્યા શેરમાં વધારો દર્જ થયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર ઘટાડો : અદાણી પોર્ટ્સ, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેન્ક અને ટેક મહિન્દ્રા ઘટાડો : યુપીએલ, એશિયન પેંટ્સ, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ અને ટાટા સ્ટીલ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મિડકેપ શેર ઘટાડો : ફ્યુચર રિટેલ, અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, અદાણી ગ્રીન અને અદાણી એન્ટરપ્રાઈઝ વધારો : બેયર કૉર્પસાઈન્સ, ફેડરલ બેન્ક, ઈમામી, એબીબી ઈન્ડિયા અને વર્હલપૂલ

સ્મૉલકેપ શેર ઘટાડો : ફ્યૂચર લાઈફ, અદાણી ટોટલ ગેસ, ફ્યુચર સપ્લાય, મેજેસ્કો અને એસ્ટ્રૉન પેપર વધારો : સોમાની સિરામિક્સ, બીએફ યુટિલિટીઝ, થંગમલાઈ, હિમાદ્રી સ્પેશલ અને નાથ બાયો-જેન્સ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">