Share Market Today  : શેરબજારની મજબૂત શરૂઆત બાદ લાલ નિશાન નીચે સરક્યું

Share Market Today  : આ પહેલા સોમવારે બજારમાં સતત 9 દિવસની તેજી ઉપર બ્રેક લાગી હતી. સોમવારે સેન્સેક્સ 520 પોઈન્ટ ઘટીને 59,910 પર અને નિફ્ટી 121 પોઈન્ટ ઘટીને 17,706 પર બંધ થયો હતો. એક દિવસના ઘટાડા બાદ આજે મંગળવારે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.

Share Market Today  : શેરબજારની મજબૂત શરૂઆત બાદ લાલ નિશાન નીચે સરક્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 11:08 AM

Share Market Today  : એક દિવસના ઘટાડા બાદ આજે મંગળવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી પણ ગણતરીના સમયમાં વેચાણ હાવી થતા બજાર લાલ નિશાન નીચે સરકી ગયું હતું. સવારે સેન્સેક્સ 60000 અને નિફ્ટી 17700 ના મહત્વના સ્તરો પર ટ્રેડિંગ કરી રહ્યો હતો જેમાં બાદમાં ઘટાડો નોંધાયો હતો. સવારે બેન્કિંગ અને આઈટી શેરો બજારની તેજીમાં સૌથી આગળ હતા પણ બાદમાં તેજી ટકી રહી ન હતી. ટાટા મોટર્સનો શેર નિફ્ટીમાં ટોપ ગેનર છે જે 1.5%ની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ પહેલા સોમવારે બજારમાં સતત 9 દિવસની તેજી ઉપર બ્રેક લાગી હતી. સોમવારે સેન્સેક્સ 520 પોઈન્ટ ઘટીને 59,910 પર અને નિફ્ટી 121 પોઈન્ટ ઘટીને 17,706 પર બંધ થયો હતો.

શેરબજારની છેલ્લી સ્થિતિ  ( 18-04-2023 , 10:30 am )
SENSEX 59,779.52 −131.23 
NIFTY 17,669.40 −37.45 

ક્યાં શેરમાં તેજી રહી?

બજાર ખુલ્યા ત્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 13 શેરોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સિવાય નિફ્ટીના 50માંથી 32 શેરો ઘટાડા સાથે અને 18 શેરોમાં નબળાઈ સાથે કારોબાર થઈ રહ્યો છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

નિફટીમાં આ શેરમાં તેજી નોંધાઈ ( 18-04-2023 , 09:32 am )

Company Name High Low Last Price Prev Close Change % Gain
HCL Tech 1,060.20 1,045.20 1,057.40 1,042.20 15.2 1.46
Tata Motors 483.35 473.6 478.8 472.15 6.65 1.41
Tata Motors 483.35 473.6 478.8 472.15 6.65 1.41
Eicher Motors 3,278.00 3,215.85 3,271.00 3,229.00 42 1.3
Adani Enterpris 1,902.75 1,882.00 1,898.70 1,878.75 19.95 1.06
IndusInd Bank 1,137.00 1,127.05 1,135.85 1,124.35 11.5 1.02
HDFC Life 540 534.3 538.45 533.4 5.05 0.95
Coal India 232.25 229.25 231.7 229.6 2.1 0.91
Hindalco 433 427.9 432.3 428.7 3.6 0.84
Divis Labs 3,189.30 3,153.05 3,188.00 3,162.65 25.35 0.8
Maruti Suzuki 8,748.80 8,690.00 8,742.15 8,674.65 67.5 0.78
Adani Ports 671.4 666.25 669.45 664.7 4.75 0.71
TATA Cons. Prod 719.9 714 718.05 713.2 4.85 0.68
Dr Reddys Labs 4,886.70 4,845.50 4,878.00 4,852.30 25.7 0.53
Nestle 20,500.00 20,200.00 20,343.75 20,244.40 99.35 0.49
Infosys 1,269.95 1,258.00 1,264.00 1,258.30 5.7 0.45
Kotak Mahindra 1,904.60 1,890.05 1,903.70 1,895.15 8.55 0.45
Bajaj Finserv 1,348.70 1,338.00 1,347.00 1,341.15 5.85 0.44
Bajaj Finserv 1,348.70 1,338.00 1,347.00 1,341.15 5.85 0.44
UPL 742 736 740 737.15 2.85 0.39
Larsen 2,230.00 2,217.00 2,220.50 2,214.00 6.5 0.29
Axis Bank 872 864.35 866.95 864.55 2.4 0.28
ICICI Bank 907.95 902.3 903.75 901.3 2.45 0.27
Britannia 4,358.55 4,333.45 4,349.40 4,338.60 10.8 0.25
SBI 546.5 543.75 545.15 544 1.15 0.21
SBI Life Insura 1,150.00 1,140.85 1,147.65 1,145.35 2.3 0.2
Tata Steel 107.9 107.2 107.35 107.15 0.2 0.19
Tata Steel 107.9 107.2 107.35 107.15 0.2 0.19
Asian Paints 2,854.25 2,840.05 2,847.90 2,843.10 4.8 0.17
Grasim 1,735.65 1,724.50 1,726.50 1,723.65 2.85 0.17
HDFC Bank 1,672.15 1,663.05 1,669.40 1,666.65 2.75 0.17
NTPC 170.55 169 169.85 169.6 0.25 0.15
UltraTechCement 7,779.00 7,743.95 7,753.50 7,742.45 11.05 0.14
HDFC 2,751.00 2,731.00 2,745.00 2,742.05 2.95 0.11
JSW Steel 725 719.75 721.9 721.2 0.7 0.1
BPCL 336.25 333.85 335.8 335.7 0.1 0.03

આ પણ વાંચો : World Heritage Day 2023 : દેશમાં સૌથી વધુ 140 વર્ષ સુધી અડીખમ રહેવાનો વિક્રમ સર્જનાર Golden Bridge નો ભવ્ય ભૂતકાળ, જાણો કેમ લોખંડનો બનેલો બ્રિજ સોનાના પૂલ તરીકે ઓળખાયો

કયા સેક્ટરમાં તેજી અને કયામાં ઘટાડો?

જો આપણે આજે નિફ્ટીના સેક્ટરલ ઈન્ડેક્સની મૂવમેન્ટ પર નજર કરીએ તો મીડિયા, એફએમસીજી, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય બાકીના ક્ષેત્રીય સૂચકાંકો વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. રિયલ્ટી શેર્સમાં મહત્તમ 0.56 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને મેટલ શેર 0.45 ટકાની મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">