Share Market Today : સતત બીજા દિવસે શેરબજારમાં લીલા નિશાનમાં કારોબાર, Nifty 17 હજારને પાર પહોંચ્યો
Share Market Today : આજે મંગળવારે શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. ભારતીય શેરબજારની તેજીનો આ સતત બીજો દિવસ છે. સવારે 9.34 વાગે સેન્સેક્સ લગભગ 100 અંક વધીને 57760નજીક ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે નિફ્ટીએ પણ નજીવા વધારા સાથે 17000ની મહત્વની સપાટી વટાવી છે.
Share Market Today : આજે મંગળવારે શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. ભારતીય શેરબજારની તેજીનો આ સતત બીજો દિવસ છે. સવારે 9.34 વાગે સેન્સેક્સ લગભગ 100 અંક વધીને 57760નજીક ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે નિફ્ટીએ પણ નજીવા વધારા સાથે 17000ની મહત્વની સપાટી વટાવી છે. રિયલ્ટી, મેટલ અને ફાઇનાન્શિયલ શેર બજારમાં તેજીમાં છે. ભારતીય રૂપિયો મંગળવારે યુએસ ડૉલરના મુકાબલે 22 પૈસા મજબૂત થઈને ખુલ્યો હતો. આજે રૂપિયો 82.37ની સામે 81.15 પ્રતિ ડોલર પર ખુલ્યો હતો. આ સમયે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યું છે અને સેન્સેક્સ-નિફ્ટી મામૂલી વધારા સાથે ખુલવામાં સફળ રહ્યા છે. BSE નો સેન્સેક્સ આજે 57,751.50 ના સ્તર પર અને NSE નો નિફ્ટી 17,031.75 ના સ્તર પર ખુલ્યો હતો.
Nifty 50 ઇન્ડેક્સમાં આ શેર તેજી સાથે કારોબાર કરી રહયા છે ( 28-03-2023 , 09:43 am )
Company Name | High Price | Change | % Gain |
Hindalco | 399.8 | 6.6 | 1.69 |
UPL | 711.4 | 8 | 1.14 |
Coal India | 211 | 2 | 0.96 |
IndusInd Bank | 1,022.00 | 7.1 | 0.7 |
SBI Life Insura | 1,106.50 | 5.75 | 0.52 |
HDFC | 2,578.90 | 12.8 | 0.5 |
HDFC Life | 498.5 | 2.35 | 0.48 |
HDFC Bank | 1,577.00 | 6.05 | 0.39 |
Tata Steel | 103.1 | 0.4 | 0.39 |
Tata Steel | 103.1 | 0.4 | 0.39 |
Reliance | 2,256.50 | 7.1 | 0.32 |
Wipro | 364.05 | 1.1 | 0.3 |
ITC | 382.35 | 1.05 | 0.28 |
Titan Company | 2,507.15 | 6.1 | 0.24 |
Larsen | 2,169.80 | 5 | 0.23 |
TCS | 3,149.55 | 6.7 | 0.21 |
HUL | 2,513.50 | 5.05 | 0.2 |
Bajaj Auto | 3,833.80 | 6.85 | 0.18 |
Cipla | 893.5 | 1.3 | 0.15 |
Dr Reddys Labs | 4,507.95 | 6.35 | 0.14 |
HCL Tech | 1,063.80 | 1.45 | 0.14 |
ICICI Bank | 856 | 1.2 | 0.14 |
NTPC | 171.7 | 0.15 | 0.09 |
Bajaj Finserv | 1,247.85 | 0.55 | 0.04 |
Bajaj Finserv | 1,247.85 | 0.55 | 0.04 |
Grasim | 1,641.70 | 0.2 | 0.01 |
આ પણ વાંચો : Adani Group : અદાણીને ક્લિનચીટ મળી, શું છે સમગ્ર મામલો? શેરના ભાવમાં ઉછાળો આવી શકે છે
આ સેક્ટરમાં તેજી નોંધાઈ
બજારની તેજી વચ્ચે અદાણીના શેરમાં ઘટાડો
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…