Global Market : આજે ભારતીય શેરબજાર તેજીમાં ખુલી શકે છે, જાણો અમેરિકા અને એશિયાના બજારોના કેવા મળ્યા સંકેત

Global Market : વિશ્વભરના શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં હોંગકોંગના હેંગસેંગ સહિત જાપાનના નિક્કી અને કોરિયા કોસ્પી 1 ટકા સુધીની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. SGX Nifty 50 અંક ઉપર છે જે 57122 ના ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.

Global Market : આજે ભારતીય શેરબજાર તેજીમાં ખુલી શકે છે, જાણો અમેરિકા અને એશિયાના બજારોના કેવા મળ્યા સંકેત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 7:31 AM

Global Market : ભારતીય શેરબજારો આજે મંગળવારે તેજી સાથે ખુલી શકે છે. બજારમાં આ તેજીનું કારણ સારા વૈશ્વિક સંકેતો છે.  વિશ્વભરના શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં હોંગકોંગના હેંગસેંગ સહિત જાપાનના નિક્કી અને કોરિયા કોસ્પી 1 ટકા સુધીની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. SGX Nifty 50 અંક ઉપર છે જે 57122 ના ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.   તેવી જ રીતે અમેરિકન વાયદા બજારોમાં અડધા ટકા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં ઈન્ટ્રાડેમાં મજબૂત એક્શન જોવા મળી શકે છે. વૈશ્વિક આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા વિશ્વ બેંકે કહ્યું કે છેલ્લા એક દાયકામાં વૈશ્વિક અર્થતંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ આર્થિક પ્રગતિ અદૃશ્ય થઈ રહી છે. વિશ્વ બેંકે તેના અહેવાલમાં કહ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાની ગતિ મર્યાદા 2030 સુધીમાં ત્રણ દાયકાના નીચા સ્તરે જવાની આરે છે. અને જો વૈશ્વિક નાણાકીય કટોકટી અથવા મંદી આવે છે, તો આર્થિક વિકાસ દરમાં વધુ ઘટાડો થઈ શકે છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 28-03-2023 , સવારે 07.18 વાગે અપડેટ )

Indices Last High Low Chg% Chg
Nifty 50 16985.7 17091 16918.55 +0.24% 40.65
BSE Sensex 57653.86 58019.55 57415.02 +0.22% 126.76
Nifty Bank 39431.3 39695.2 39273.75 +0.09% 35.95
India VIX 15.445 16.0925 15.0975 +1.35% 0.205
Dow Jones 32432.08 32564 32276.72 +0.60% 194.55
S&P 500 3977.53 4003.83 3970.49 +0.16% 6.54
Nasdaq 11768.84 11903.21 11739.05 -0.47% -55.12
Small Cap 2000 1753.67 1762.65 1742.06 +1.08% 18.75
S&P 500 VIX 20.6 22.93 20.57 -5.24% -1.14
S&P/TSX 19624.74 19638.63 19511.18 +0.63% 123.25
TR Canada 50 322.57 322.66 318.81 +0.24% 0.78
Bovespa 99670 99997 98833 +0.85% 841
S&P/BMV IPC 52851.42 53080.54 52740.78 +0.15% 80.3
DAX 15127.68 15185.35 15020.07 +1.14% 170.45
FTSE 100 7471.77 7491.74 7405.45 +0.90% 66.32
CAC 40 7078.27 7119.59 7039.09 +0.90% 63.17
Euro Stoxx 50 4164.62 4187.15 4133.8 +0.82% 34
AEX 735.91 740.05 733.53 +0.56% 4.1
IBEX 35 8906.1 8935.7 8839.8 +1.29% 113.6
FTSE MIB 26206.67 26349.22 25997.99 +1.21% 314.49
SMI 10786.22 10817.72 10722.97 +1.43% 152.18
PSI 5782.39 5790.71 5737.05 +0.85% 48.55
BEL 20 3663.33 3684.57 3643.25 +1.02% 36.89
ATX 3052.28 3085.24 3016.76 +0.92% 27.7
OMXS30 2111.77 2129.54 2100.43 +1.15% 23.96
OMXC20 1976.34 1980.68 1962.74 +1.33% 25.89
MOEX 2440.68 2440.68 2400.84 +2.06% 49.15
RTSI 1001.94 1002.29 983.86 +2.47% 24.19
WIG20 1686.96 1695.07 1665.93 +1.00% 16.78
Budapest SE 42096.72 42430.45 41817.77 +0.66% 277.8
BIST 100 4997.8 5074.03 4997.8 -0.68% -34.18
TA 35 1775.46 1784.11 1756.92 +1.99% 34.59
Tadawul All Share 10463.61 10533.96 10440.12 +0.04% 4.25
Nikkei 225 27500 27596.5 27482.5 +0.08% 23.13
S&P/ASX 200 7040.3 7047.4 6962 +1.12% 78.3
DJ New Zealand 316.53 317.56 315 +0.37% 1.17
Shanghai 3254.19 3261.68 3253.53 +0.09% 2.79
SZSE Component 11647.94 11659 11558.38 +0.00% 0
China A50 13069.08 13092.8 13035.63 +0.21% 27.62
DJ Shanghai 464.37 465.48 464.09 +0.06% 0.28
Hang Seng 19626 19797 19606.5 +0.30% 58.31
Taiwan Weighted 15773.7 15846.54 15771.15 -0.36% -56.61
SET 1593.37 1595.86 1586.01 +0.10% 1.52
KOSPI 2421.76 2427.88 2415.34 +0.52% 12.54
IDX Composite 6708.93 6772.6 6704.75 -0.79% -53.32
PSEi Composite 6616.92 6617.61 6607.36 +0.33% 21.89
Karachi 100 40000.37 40066.73 39845.06 +0.15% 58.32
HNX 30 367.43 368.74 362.92 +0.87% 3.18
CSE All-Share 9285.21 9437.43 9268.91 -1.42% -134.14

વૈશ્વિક બજારની હાઇલાઇટ્સ

  • ડાઉ સતત ત્રીજા દિવસે 200 પોઈન્ટની ઉપર બંધ રહ્યો હતો
  • નાસ્ડેક 0.5% ઘટીને દિવસની નીચી સપાટીએ બંધ રહ્યો છે
  • 10-વર્ષના બોન્ડ યીલ્ડ 3.5% થી ઉપર
  • S&P 500 ના 11 માંથી 8 સેક્ટરમાં ખરીદી
  • બેંકિંગ શેરોમાં જોરદાર કાર્યવાહી, ફર્સ્ટ સિટીઝન બેંક 53% ઉછળી

આ પણ વાંચો :  Adani: મુન્દ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મુવમેન્ટને કરી હેન્ડલ

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

વૈશ્વિક કોમોડિટીમાં મજબૂટી નોંધાઈ

  • ક્રૂડ ઓઈલ 4.2% વધીને બંધ, બ્રેન્ટ $78ને પાર
  • યુએસ ક્રૂડ વાયદો 5.1% વધીને બંધ
  • ઈરાકથી ક્રૂડ ઓઈલની સપ્લાઈમાં અવરોધને કારણે ક્રૂડ મજબૂત
  • યુએસ બેંકિંગ કટોકટીમાં સુધારણાનો વિશ્વાસ
  • યુએસમાં માંગ ઘટવાની ચિંતા હળવી થઈ
  • બુલિયન આજે નીચા સ્તરેથી સુધર્યું, $1960 ની નજીક ટ્રેડ થયું

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">