AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Today : સાપ્તાહિક કારોબારની શરૂઆતમાં તેજી, આ સ્ટોક્સ 10%થી વધુ ઉછળ્યા, TATA MOTORS 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો

Stock Market Today : સેન્સેક્સ અને નિફ્ટીના શેરની વાત કરીએ તો સેન્સેક્સના 30માંથી 20 શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 10 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય NSE નિફ્ટીના 50માંથી 31 શેર તેજી સાથે અને 19 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

Share Market Today : સાપ્તાહિક કારોબારની શરૂઆતમાં તેજી, આ સ્ટોક્સ 10%થી વધુ ઉછળ્યા, TATA MOTORS 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 9:56 AM
Share

Stock Market Today : આજે ભારતીય શેરબજાર(Share Market)માં પ્રારંભિક કારોબારમાં તેજી છે અને તેના બંને મુખ્ય સૂચકાંકોમાં વધારા સાથે વેપાર થઇ રહ્યો છે. સેન્સેક્સમાં 125 પોઇન્ટથી વધુની તેજી ઓપનિંગ જોવા મળી રહી છે. તે જ સમયે નિફ્ટીમાં 25 પોઇન્ટની મજબૂતી સાથે કારોબાર ખુલ્યો છે. આજે શેરબજારની શરૂઆતની સાથે જ BSE સેન્સેક્સ 129.20 પોઈન્ટ એટલે કે 0.21 ટકાના વધારા સાથે 62,157.10 પર ખુલવામાં સફળ રહ્યો છે. બીજી તરફ NSE નો નિફ્ટી 24.50 પોઈન્ટ એટલે કે 0.13 ટકાની મજબૂતાઈ સાથે 18,339.30 ના સ્તર પર ખુલ્યો હતો.આ અગાઉ ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું હતું.

શુક્રવારે બેન્કિંગ અને ઓટો સેક્ટરના શેર્સમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. કારોબારના અંતે BSE સેન્સેક્સ 123 પોઈન્ટ વધીને 62,027 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 18 પોઈન્ટના ઉછાળા સાથે 18,314 પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સ ફરી 62,000ને પાર કરવામાં સફળ રહ્યો હતો.

આ શેર્સમાં 10%થી વધુનો ઉછાળો જોવા મળ્યો (updated at 15 May, 9:26)

Company Current Price (Rs) % GAIN Prev Close (Rs)
Sharika Enterprises 7.8 20 6.5
Transvoy Logistics 80.99 19.97 67.51
Suryaamba Spinning M 275.95 18.79 232.3
Sukhjit Starch & 473.45 15.8 408.85
Kokuyo Camlin 89.55 15.74 77.37
SecMark Consultancy 106.4 15.03 92.5
Harish Textile Engin 36.8 15 32
Martin Burn Ltd. 45 14.94 39.15
Sanco Trans 779 14.01 683.3
SBL Infratech 85 13.33 75
Voith Paper Fabrics 1,260.00 12.64 1,118.65
VST Tillers Tr 2,827.45 12.37 2,516.20
Lex Nimble Solutions 50 12.11 44.6
Foods & Inns 170.95 11.15 153.8
Shreyans Inds. 188 10.52 170.1
Paramount Cosmet 37.5 10.2 34.03
Zim Laboratories 98.35 10 89.41

સેન્સેક્સ અને નિફ્ટીના શેરની વાત કરીએ તો સેન્સેક્સના 30માંથી 20 શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 10 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય NSE નિફ્ટીના 50માંથી 31 શેર તેજી સાથે અને 19 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

TATA MOTORS સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો

કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં મજબૂત પરિણામોની જાહેરાત કર્યા પછી ટાટા મોટર્સને ટ્રેક કરનારા વિશ્લેષકોએ સમગ્ર બોર્ડમાં શેર માટે ભાવ લક્ષ્યાંક વધાર્યા હતા. ટાટા મોટર્સ શુક્રવારે 1 લાખ કરોડ રૂપિયાના ત્રિમાસિક આવકના આંકને વટાવનાર ટાટા ગ્રૂપની પ્રથમ કંપની બની હતી.જોકે કંપનીનો ઓપરેટિંગ નફો અને માર્જિન અપેક્ષાઓથી નીચું હતું. ટાટા મોટર્સનો શેર 537.15 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ નજરે પડ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">