Multibagger stock: આ સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં 375% સુધી રિટર્ન આપી રોકાણકારોને કર્યા માલામાલ, શું છે તમારા પોર્ટફોલિયોમાં ?

ટાટા મોટર્સે 3 જુલાઈ 2002 થી 15 વખત ડિવિડન્ડ ચૂકવ્યું છે. કંપનીની પેસેન્જર કાર માર્કેટમાં દર મહિને 25 ટકા અને વાર્ષિક ધોરણે 101 ટકાનો વધારો થયો છે. જેનો મતલબ એ છે કે સ્થાનિક બજારની કંપની મજબુત રીતે જોડાયેલી છે.

Multibagger stock: આ સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં 375% સુધી  રિટર્ન આપી રોકાણકારોને કર્યા માલામાલ, શું છે તમારા પોર્ટફોલિયોમાં ?
Multibagger stocks
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 8:30 AM

જેમ જેમ અર્થતંત્ર કોરોનાવાયરસની મહામારીની અસરમાંથી બહાર આવશે તેમ તેમ ઓટો ઉદ્યોગની રફ્તાર પણ વધશે. એક અંદાજ મુજબ 2026 સુધીમાં ઓટો ઉદ્યોગ 16.16 – 18.18 લાખ કરોડ રૂપિયાનો થઈ શકે છે. જો સ્થિતિ સુધરે તો ઓટો શેરો વધુ સારું રિટર્ન આપી શકે છે. આજે અમે 3 એવા શેરથી માહિતગાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જે શેરે તેમના રોકાણકારોને માલામાલ બનાવ્યા છે.

Tata Motors ટાટા મોટર્સ ટાટા ગ્રુપનો એક હિસ્સો છે. તે કંપની પેસેન્જર કાર, ટ્રક, વેન, કોચ, બસ અને સ્પોર્ટ્સ કાર બનાવે છે. આ સાથે કંપની સૈનિકો માટે પણ વાહન નિર્માણનું કામ કરે છે. આ સ્ટોકે છેલ્લા 3 વર્ષ દરમ્યાન 17.6 ટકા રિટર્ન આપ્યું છે. બીજીતરફ આ સમયગાળા દરમ્યાન નિફટી માં 43.51% રિટર્ન મળ્યું છે. આ સમયગાળામાં નિફ્ટી ઓટો -6.03 ટકાનું રિટર્ન દર્શાવી રહ્યું છે.

છેલ્લા 12 મહિનામાં શેર 145 ટકા રિટર્ન આપી ચુક્યો છે. ટાટા મોટર્સે 3 જુલાઈ 2002 થી 15 વખત ડિવિડન્ડ ચૂકવ્યું છે. કંપનીની પેસેન્જર કાર માર્કેટમાં દર મહિને 25 ટકા અને વાર્ષિક ધોરણે 101 ટકાનો વધારો થયો છે. જેનો મતલબ એ છે કે સ્થાનિક બજારની કંપની મજબુત રીતે જોડાયેલી છે. કંપનીની ૫૨ અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી 360.75 રૂપિયા અને નીચલું સ્તર 120.15 રૂપિયા છે

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

TATA MOTORS ના શેરની આંકડાકીય માહિતી

LCP               293.15 −4.55 (1.53%) Mkt cap        1.04LCr Prev close     297.70 52-wk high   360.75 52-wk low     120.15

Tube Investments ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની સ્થાપના વર્ષ 2008 માં કરવામાં આવી હતી. કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન 24,382.19 કરોડ રૂપિયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં શેર 375.39 ટકા રિટર્ન આપી ચુક્યો છે. દરમિયાન નિફ્ટી મિડકેપએ 100 43.59 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા 12 મહિનામાં શેર 115 ટકા વળતર આપ્યું છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્ડિયા લિમિટેડે 22 ફેબ્રુઆરી 2018 થી 7 વખત ડિવિડન્ડ જારી કર્યું છે.

Tube Investments ના શેરની આંકડાકીય માહિતી

LCP                  1,250.00 −29.75 (2.32%) Mkt cap           24.10TCr P/E ratio         50.77 Div yield         0.28% Prev close       1,279.75 52-wk high     1,450.00 52-wk low      522.70

Ashok Leyland અશોક લેલેન્ડ ચેન્નઈ સ્થિત કંપની છે. તેની માલિકી હિન્દુજા ગ્રુપની છે. કંપનીની શરૂઆત 1948 માં અશોક મોટર્સ તરીકે થઈ હતી. બાદમાં 1955 માં તેનું નામ અશોક લેલેન્ડ રાખવામાં આવ્યું. મોતીલાલ ઓસવાલે આ શેર પર 155 રૂપિયાના ટાર્ગેટ ભાવે ખરીદીનો કોલ આપ્યો છે.

અશોક લેલેન્ડનો શેર હાલમાં 126.70 રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા 12 મહિનામાં શેર 104 ટકા રિટર્ન આપ્યું છે. 18 જૂન, 2001 થી અશોક લેલેન્ડે 20 વખત ડિવિડન્ડ ચૂકવ્યું છે.

Ashok Leyland ના શેરની આંકડાકીય માહિતી

LCP                   125.10 −1.30 (1.03%) Mkt cap            36.72TCr Div yield         0.48% Prev close        126.40 52-wk high     143.30 52-wk low      63.00

આ પણ વાંચો :   Petrol Diesel Price Today : સતત બીજા દિવસે ડીઝલ સસ્તું થયું, જાણો આજના પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો :   7th pay commission: મહિલા કર્મચારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગનો મુદ્દો ગરમાયો , જાણો આ અંગે સરકારની શું છે પોલિસી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">