AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HP Adhesives IPO: આ રીતે જાણો તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? GMP ની સ્થિતિ શું છે?

IPO વોચમાંથી મેળવેલા ડેટા અનુસાર એચપી એડહેસિવ્સનો સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ 50ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે જે ઈશ્યૂ કિંમત કરતાં 18 ટકા વધુ છે.

HP Adhesives IPO: આ રીતે જાણો તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? GMP ની સ્થિતિ શું છે?
HP Adhesives IPO Allotment
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 8:10 AM
Share

HP Adhesives IPO: આઇપીઓ માર્કેટમાં ભારે ઉત્તેજના વચ્ચે એડહેસિવ્સ અને સીલંટ કંપની એચપી એડહેસિવ્સ તેના શેરની ફાળવણી કરી રહી છે. 17 ડિસેમ્બરે બંધ થયેલા આ IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ IPO 20.96 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

રિટેલ રોકાણકારો તેમના અનામત શેર માટે 81 ગણી, બિન-સંસ્થાકીય રોકાણકારો માટે 19 ગણી અને લાયક સંસ્થાકીય રોકાણકારો માટે 1.82 ગણી બિડ કરી હતી. રૂ. 126 કરોડના ઇશ્યૂમાં રૂ. 113.43 કરોડના નવા શેર અને રૂ. 12.52 કરોડ સુધી એકત્ર કરવા શેરધારક અંજના હરેશ મોટવાણી દ્વારા વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. સ્ટોક માટે રૂ. 262-274ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી હતી.

ગ્રે માર્કેટમાં 50 રૂપિયાનું પ્રીમિયમ મળી રહ્યું છે IPO વોચમાંથી મેળવેલા ડેટા અનુસાર એચપી એડહેસિવ્સનો સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ 50ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે જે ઈશ્યૂ કિંમત કરતાં 18 ટકા વધુ છે. શેરની ફાળવણીનો નિર્ણય લીધા પછી અસફળ બિડર્સને 23 ડિસેમ્બરે રિફંડ મળશે અને શેર્સ 24 ડિસેમ્બરે સફળ બિડર્સના ડીમેટ ખાતામાં પહોંચશે. HP એડહેસિવના શેર 27મી ડિસેમ્બરે BSE અને NSE પર લિસ્ટ થવાની ધારણા છે.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspx પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  • હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  • તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  • હવે Search પર ક્લિક કરો.
  • હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો

  • Bigshare Services Pvt Ltd આ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.
  • આ IPO માટે, રજિસ્ટ્રારની વેબસાઇટ પર જવું પડશે.
  • લિંક: https://ipo.bigshareonline.com/IPO_Status.html
  • ડ્રોપડાઉનમાં કંપનીનું નામ લખો.
  • આ પછી બોક્સમાં PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી/ક્લાયન્ટ ID દાખલ કરો
  • કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. પછી તમને તમારું સ્ટેટસ ખબર પડશે.

આ પણ વાંચો :  રાતોરાત રૂપિયા 44 અબજને પાર પહોંચ્યું આ કંપનીનું મૂલ્ય, કારોબારમાં 53%નો ઉછાળો નોંધાવનાર શેર છે તમારા પોર્ટફોલિયોમાં?

આ પણ વાંચો : Atal Pension Yojana: એક કપ ચાની કિંમતથી પણ ઓછી કિંમતના રોકાણ પર મેળવો 6000નું પેન્શન, પાછલી જીંદગીની ચિંતા કરો દુર

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">