AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Market : આજે ભારતીય શેરબજારના ઘટાડા ઉપર લાગશે બ્રેક? જાણો શું છે વૈશ્વિક બજારના સંકેત

Global Market : સારી વાત એ છે કે SGX નિફ્ટીએ સકારાત્મક શરૂઆત કરી છે. ઈન્ડેક્સ 17100 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ભારતીય બજાર મંગળવારે તેજી સાથે શરૂ થઈ શકે છે.

Global Market : આજે ભારતીય શેરબજારના ઘટાડા ઉપર લાગશે બ્રેક? જાણો શું છે વૈશ્વિક બજારના સંકેત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 7:24 AM
Share

Global Market : વૈશ્વિક બજારમાં ગઈકાલના ઘટાડા બાદ આજે થોડી મજબૂતી જોવા મળી રહી છે. યુરોપના બજારોમાં ખરીદી જોવા મળી હતી પરંતુ યુએસ ફ્યુચર્સ માર્કેટ ફ્લેટ  ટ્રેડ કરી રહ્યાં છે. કોરિયાનો કોસ્પી અડધા ટકાથી વધુ મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.દરમિયાન સારી વાત એ છે કે SGX નિફ્ટીએ સકારાત્મક શરૂઆત કરી છે. ઈન્ડેક્સ 17100 ની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ભારતીય બજાર મંગળવારે તેજી સાથે શરૂ થઈ શકે છે. અગાઉ સોમવારે  સેન્સેક્સ 360 પોઈન્ટ ઘટીને 57,628.95 પર અને નિફ્ટી 111 પોઈન્ટ ઘટીને 16,988 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 21-03-2023 , સવારે 07.16 વાગે અપડેટ )

Indices Last High Low Chg% Chg
Nifty 50 16,988.40 17,066.60 16,828.35 -0.65% -111.65
BSE Sensex 57,628.95 57,829.23 57,084.91 -0.62% -360.95
Nifty Bank 39,361.95 39,512.10 38,941.90 -0.60% -236.15
India VIX 16.0075 17.22 14.52 8.40% 1.24
Dow Jones 32,244.58 32,280.07 31,872.33 1.20% 382.6
S&P 500 3,951.57 3,956.62 3,916.89 0.89% 34.93
Nasdaq 11,675.54 11,695.55 11,550.69 0.39% 45.03
Small Cap 2000 1,746.53 1,761.74 1,733.51 1.20% 20.64
S&P 500 VIX 24.15 28.91 24 -5.33% -1.36
S&P/TSX 19,519.43 19,535.64 19,411.76 0.68% 131.71
TR Canada 50 320.68 323.59 319.39 -0.90% -2.91
Bovespa 100,923 102,328 100,679 -1.04% -1059
S&P/BMV IPC 51,925.61 52,656.41 51,814.68 -1.10% -580.09
DAX 14,933.38 14,980.43 14,458.39 1.12% 165.18
FTSE 100 7,403.85 7,426.24 7,206.82 0.93% 68.45
CAC 40 7,013.14 7,049.76 6,796.21 1.27% 87.74
Euro Stoxx 50 4,119.42 4,136.19 3,980.94 1.34% 54.43
AEX 729.05 732.24 710.89 0.92% 6.62
IBEX 35 8,833.10 8,875.30 8,501.20 1.31% 113.8
FTSE MIB 25,899.57 25,999.97 24,751.07 1.59% 405.03
SMI 10,643.64 10,689.76 10,395.33 0.28% 30.09
PSI 5,769.33 5,799.44 5,591.09 0.79% 45.21
BEL 20 3,630.99 3,645.12 3,523.14 0.78% 28.19
ATX 3,140.90 3,176.49 3,023.81 0.52% 16.31
OMXS30 2,118.71 2,130.44 2,050.44 1.47% 30.69
OMXC20 1,891.75 1,897.50 1,849.47 1.01% 18.87
MOEX 2,397.16 2,397.16 2,332.80 3.20% 74.38
RTSI 979.83 979.83 954.04 3.25% 30.86
WIG20 1,686.56 1,689.36 1,626.01 0.50% 8.4
Budapest SE 41,343.62 41,445.57 39,749.37 1.40% 572.38
BIST 100 4,975.47 5,137.07 4,971.10 -3.13% -160.97
TA 35 1,731.03 1,735.47 1,695.23 1.25% 21.41
Tadawul All Share 10,218.12 10,218.12 10,098.31 0.59% 60.39
Nikkei 225 26,945.67 27,367.18 26,945.67 -1.42% -388.12
S&P/ASX 200 6,986.40 6,990.10 6,898.50 1.27% 87.9
DJ New Zealand 312.56 313.63 312.11 -0.37% -1.15
Shanghai 3,241.86 3,250.84 3,240.82 0.21% 6.95
SZSE Component 11,247.13 11,342.03 11,231.01 0.00% 0
China A50 12,841.31 12,963.67 12,825.95 0.00% 0
DJ Shanghai 461.26 462.18 460.02 0.27% 1.24
Hang Seng 19,090.00 19,171.00 19,064.00 0.47% 89.29
Taiwan Weighted 15,463.13 15,530.74 15,437.95 0.28% 43.16
SET 1,555.45 1,569.76 1,543.47 -0.53% -8.22
KOSPI 2,390.28 2,399.52 2,388.65 0.47% 11.08
IDX Composite 6,612.49 6,678.24 6,587.69 -0.98% -65.75
PSEi Composite 6,451.02 6,452.03 6,389.48 -0.29% -18.7
Karachi 100 40,918.45 41,398.03 40,909.24 -1.00% -411.5
HNX 30 354.03 363.88 354.03 -2.26% -8.17
CSE All-Share 9,699.96 9,758.05 9,670.42 0.14% 13.81

વૈશ્વિક કોમોડિટી બજારની સ્થિતિ

  • ક્રૂડ ઓઇલ 16 મહિનાની નીચી સપાટીથી 1% ઉપર બંધ, બ્રેન્ટ $73ની નજીક
  • સોનું $1980 ની નજીક સ્થિર, ગયા સત્રમાં $2015 ની નજીક 1 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું
  • ચાંદી 6 સપ્તાહની ટોચે છે
  • LME કોપર $8700ની ઉપર મજબૂત સપાટીએ બંધ, 2-સપ્તાહની ટોચે પહોંચ્યું

સોમવારના કારોબારમાં મોટો ઘટાડો નોંધાયો હતો

અમેરિકા અને યુરોપમાં બેન્કિંગ કટોકટીનો માર ભારતીય શેરબજારને સહન કરવો પડ્યો હતો. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોના પ્રોફિટ-બુકિંગને કારણે દિવસ દરમિયાન સેન્સેક્સમાં 900 પોઈન્ટ અને નિફ્ટીમાં 270 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જોકે, નીચલા સ્તરેથી બજારમાં રિકવરી પાછી આવી હતી. આમ છતાં BSE સેન્સેક્સ 360 પોઈન્ટ ઘટીને 57,628 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 111 પોઈન્ટ ઘટીને 16,988 પર બંધ થયો હતો.

Follow Us
મતદાન પહેલા જૂનાગઢના કેશોદમાં ભાજપ કાર્યકરો બાખડ્યા, જુઓ-Video
મતદાન પહેલા જૂનાગઢના કેશોદમાં ભાજપ કાર્યકરો બાખડ્યા, જુઓ-Video
Local Body Election Breaking: મતદાન શરૂ થતા EVM ખોટકાયા
Local Body Election Breaking: મતદાન શરૂ થતા EVM ખોટકાયા
આણંદમાં કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલાનો આક્ષેપ
આણંદમાં કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલાનો આક્ષેપ
આજે તમારો આત્મવિશ્વાસ વધશે, વ્યક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે
આજે તમારો આત્મવિશ્વાસ વધશે, વ્યક્તિગત બાબતો નિયંત્રણમાં રહેશે
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video
ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video
સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ
સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">