Global Market : ભારતીય શેરબજારની સાપ્તાહિક શરૂઆત કેવી રહેશે? જાણો વૈશ્વિક બજારના હાલ

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર અને તેના રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો. સતત બીજા દિવસે બજાર તેજી સાથે બંધ થયું છે. આઈટી-બેંકિંગ શેરોમાં ખરીદીના કારણે સવારથી બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. આ માટે ગ્લોબલ સિગ્નલ પણ જવાબદાર છે.

Global Market : ભારતીય શેરબજારની સાપ્તાહિક શરૂઆત કેવી રહેશે? જાણો વૈશ્વિક બજારના હાલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 8:21 AM

Global Market : અમેરિકન બેંક SVB અને સિગ્નેચર બેંકની નાદારી પછી ક્રેડિટ સુઈસની કડક સ્થિતિ વિશ્વભરના શેરબજારમાં હલચલ મચાવી રહી છે. બેન્કિંગ શેર ફોકસમાં છે. હવે સમાચાર આવી રહ્યા છે કે UBS એ પણ ક્રેડિટ સુઈસ ખરીદવાની ઓફર કરી છે. આ કારણે અમેરિકન વાયદા બજારોમાં હળવી ખરીદી જોવા મળી રહી છે. બીજી તરફ  એશિયન બજારોમાં જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી સપાટ કારોબાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય બજારની શરૂઆત સપાટ રહેવાની આશા છે. અગાઉ શુક્રવારે સતત બીજા દિવસે વધારો નોંધાયો હતો. સેન્સેક્સ 355 પોઈન્ટ વધીને 57,989.90 પર અને નિફ્ટી પણ 114 પોઈન્ટના વધારા સાથે 17,100 પર બંધ થયો હતો. SGX Nifty લાલ નિશાન નીચે જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 20-03-2023 , સવારે 07.42 વાગે અપડેટ )

Indices Last High Low Chg% Chg
Nifty 50 17,100.05 17,145.80 16,958.15 0.67% 114.45
BSE Sensex 57,989.90 58,178.94 57,503.90 0.62% 355.06
Nifty Bank 39,598.10 39,705.15 38,926.80 1.19% 465.5
India VIX 14.7675 16.2175 14.6 -8.94% -1.45
Dow Jones 31,861.98 32,217.32 31,728.70 -1.19% -384.57
S&P 500 3,916.64 3,958.91 3,901.27 -1.10% -43.64
Nasdaq 11,630.51 11,773.11 11,562.63 -0.74% -86.76
Small Cap 2000 1,725.89 1,765.16 1,720.92 -2.56% -45.35
S&P 500 VIX 25.51 26.14 22.58 10.96% 2.52
S&P/TSX 19,387.72 19,493.04 19,297.99 -0.77% -151.29
TR Canada 50 320.68 323.59 319.39 -0.90% -2.91
Bovespa 101,982 103,434 101,664 -1.40% -1453
S&P/BMV IPC 51,925.61 52,656.41 51,814.68 -1.10% -580.09
DAX 14,768.20 15,153.11 14,694.26 -1.33% -198.9
FTSE 100 7,335.40 7,510.47 7,309.30 -1.01% -74.63
CAC 40 6,925.40 7,104.75 6,895.73 -1.43% -100.32
Euro Stoxx 50 4,064.99 4,174.67 4,042.75 -1.26% -51.99
AEX 722.43 738.74 718.73 -0.64% -4.63
IBEX 35 8,719.30 9,027.40 8,655.30 -1.92% -170.9
FTSE MIB 25,494.54 26,372.42 25,330.39 -1.64% -424.22
SMI 10,613.55 10,794.33 10,566.90 -0.98% -105.55
PSI 5,724.12 5,905.03 5,695.69 -2.42% -141.87
BEL 20 3,602.80 3,693.15 3,586.32 -1.36% -49.75
ATX 3,124.59 3,237.82 3,106.49 -0.73% -22.85
OMXS30 2,088.02 2,145.89 2,076.04 -1.75% -37.21
OMXC20 1,872.88 1,909.09 1,865.49 -0.38% -7.06
MOEX 2,322.78 2,322.78 2,275.48 2.86% 64.56
RTSI 948.97 951.88 937.16 2.34% 21.67
WIG20 1,678.16 1,730.29 1,671.67 -1.66% -28.39
Budapest SE 40,771.24 41,755.46 40,744.74 -0.20% -81.65
BIST 100 5,136.44 5,291.94 5,136.44 -1.78% -93.14
TA 35 1,709.62 1,731.48 1,703.79 -0.92% -15.88
Tadawul All Share 10,157.73 10,163.67 10,008.38 1.82% 181.08
Nikkei 225 27,157.50 27,366.50 27,098.50 -0.64% -176.29
S&P/ASX 200 6,947.70 6,994.30 6,934.10 -0.67% -47.1
DJ New Zealand 314.25 316.28 313.87 -1.01% -3.22
Shanghai 3,264.91 3,265.82 3,250.60 0.44% 14.37
SZSE Component 11,269.17 11,289.96 11,251.55 -0.08% -8.87
China A50 12,907.92 12,963.67 12,894.12 0.11% 13.8
DJ Shanghai 462.36 463.73 461.98 0.06% 0.26
Hang Seng 19,215.00 19,383.00 19,136.00 -1.56% -303.59
Taiwan Weighted 15,437.66 15,488.98 15,418.75 -0.10% -15.3
SET 1,563.67 1,571.60 1,555.24 0.58% 9.02
KOSPI 2,390.85 2,405.99 2,386.22 -0.20% -4.84
IDX Composite 6,667.90 6,678.24 6,666.19 -0.15% -10.33
PSEi Composite 6,426.33 6,452.03 6,426.33 -0.67% -43.39
Karachi 100 41,329.95 41,808.88 41,270.81 -0.87% -364.14
HNX 30 362.2 365.65 358.82 0.00% 0
CSE All-Share 9,686.15 9,686.98 9,574.56 0.93% 89.6

વૈશ્વિક કોમોડિટીની સ્થિતિ

  • ક્રૂડ ઓઇલ 16 મહિનાની નીચી સપાટીએ, બ્રેન્ટ ગયા સપ્તાહે 13% તૂટ્યું
  • અમેરિકાથી યુરોપ સુધી ફેલાયેલી બેંકિંગ કટોકટીના કારણે સોનું ચમક્યું
  • ફેડના વ્યાજદરમાં સતત વધારાને કારણે મંદીનું જોખમ, 22 માર્ચની મીટિંગ પર નજર
  • અમેરિકાથી યુરોપ સુધી ફેલાયેલી બેંકિંગ કટોકટીના કારણે સોનું ચમક્યું
  • 6 સપ્તાહની ઊંચાઈએ ચાંદી, છેલ્લા સપ્તાહમાં ચાંદી 11% વધી હતી
  • ગયા સપ્તાહે LME કોપર, એલ્યુમિનિયમમાં 1.5 થી 2.5% નો ઘટાડો નોંધાયો હતો.

FIIની વેચવાલી યથાવત

શુક્રવારે FIIએ રૂ. 1766.53 કરોડનું વેચાણ કર્યું હતું તો ડીઆઈઆઈએ 17 માર્ચે રૂ. 1817.14 કરોડની ખરીદી કરી હતી

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

છેલ્લા સ્ત્રનો કારોબાર

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર અને તેના રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો. સતત બીજા દિવસે બજાર તેજી સાથે બંધ થયું છે. આઈટી-બેંકિંગ શેરોમાં ખરીદીના કારણે સવારથી બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. આ માટે ગ્લોબલ સિગ્નલ પણ જવાબદાર છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 410 પોઈન્ટના ઉછાળા સાથે 58,000 ઉપર 58,066 પોઈન્ટ પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 131 પોઈન્ટના વધારા સાથે 17,118 પોઈન્ટ પર બંધ થયો હતો.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">