Global Market : વૈશ્વિક બજાર તરફથી રાહતના સમાચાર, આજે શેરબજારના ઘટાડા ઉપર લાગી શકે છે બ્રેક, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

છેલ્લા 6 દિવસમાં BSE સેન્સેક્સ ઘટીને 56598.28 પર આવી ગયો છે. આ કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 28,134,219 કરોડથી ઘટીને રૂ. 26,859,546 કરોડ થયું છે.  નિફ્ટી 16858.60 ના સ્તર પર આવી ગયો છે.

Global Market : વૈશ્વિક બજાર તરફથી રાહતના સમાચાર, આજે શેરબજારના ઘટાડા ઉપર લાગી શકે છે બ્રેક, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 8:40 AM

ભારતીય શેરબજાર(Share Market)માં છેલ્લા 6 સેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે આજે શેરબજાર આજે ઘટાડાનો ટ્રેન્ડ તોડી શકે છે. વૈશ્વિક બજાર(Global Market)માં દેખીતી વૃદ્ધિને કારણે ભારતીય બજારમાં પણ આજે સકારાત્મક અસરજોવા મળી શકે છે. આ સકારાત્મક સેન્ટિમેન્ટની અસર સ્થાનિક રોકાણકારો પર પણ જોવા મળશે. શેરબજાર બુધવારે સપ્તાહના સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. છેલ્લા 6 દિવસમાં BSE સેન્સેક્સ ઘટીને 56598.28 પર આવી ગયો છે. આ કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 28,134,219 કરોડથી ઘટીને રૂ. 26,859,546 કરોડ થયું છે.  નિફ્ટી 16858.60 ના સ્તર પર આવી ગયો છે. આ સમયગાળા દરમિયાન બજારના રોકાણકારોને લગભગ 12.74 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (સવારે 8.35 એ અપડેટ)

Name Last Chg% Chg
Dow Jones 29,683.74 1.88% 548.75
S&P 500 3,719.04 1.97% 71.75
Nasdaq 11,051.64 2.05% 222.13
Small Cap 2000 1,715.24 3.17% 52.73
S&P 500 VIX 30.18 -7.42% -2.42
TR Canada 50 311.35 1.81% 5.53
Bovespa 108,451 0.07% 75
DAX 12,183.28 0.36% 43.6
FTSE 100 7,005.39 0.30% 20.8
Euro Stoxx 50 3,335.30 0.20% 6.65
Nikkei 225 26,269.50 0.36% 95.52
DJ New Zealand 300.36 0.97% 2.89
Shanghai 3,057.66 0.41% 12.59
Hang Seng 17,391.00 0.81% 140.12
Taiwan Weighted 13,531.80 0.49% 65.73
KOSPI 2,187.78 0.85% 18.49
Karachi 100 41,435.13 -0.20% -83.1
CSE All-Share 9,958.87 0.99% 97.25

યુએસ બજારમાં વેચાણ અટક્યું

અમેરિકાના તમામ મુખ્ય શેરબજારો પર મોંઘવારી અને મંદીનો ડર આજે ઓછો થયો છે. છેલ્લા કેટલાક દિવસોના ઘટાડા બાદ આજે બજાર લીલા નિશાનમાં જોવા મળ્યું હતું.  S&P 500 1.97 ટકા વધીને 3,719.04 પોઈન્ટ પર છે જે સપ્તાહનું સર્વોચ્ચ સ્તર છે.  આજે NASDAQએ પણ 2.05 ટકાનો ઉછાળો દર્શાવ્યો છે.

યુરોપિયન બજારોમાં તેજી દેખાઈ

યુરોપના શેરબજારોમાં પણ આજે લીલી ઝંડી જોવા મળી હતી. તમામ મુખ્ય શેરબજારોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. યુરોપના મુખ્ય શેરબજારમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.36 ટકાના વધારા સાથે બંધ થયું હતું જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.19 ટકા અને લંડનનું શેરબજાર 0.30 ટકાના વધારા સાથે બંધ થયું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

એશિયન માર્કેટમાં ઘટાડા ઉપર લાગી બ્રેક

એશિયાના મોટાભાગના શેરબજારો આજે તેજી સાથે ખુલ્યા  છે અને લીલા નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.98 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે જાપાનનો નિક્કી 0.88 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ 1.01 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે, જ્યારે દક્ષિણ કોરિયાનું કોસ્પી 1.73 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">