Global Market : ભારતીય શેરબજારમાં આજે નબળાં કારોબારનું અનુમાન, એશિયા અને અમેરિકાના બજાર તૂટયાં

Global Market : યુએસ માર્કેટમાં ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી 1.5% ઘટીને બંધ થયા હતા. બીજી તરફ માઇક્રોસોફ્ટ અને આલ્ફાબેટના સારા પરિણામોને કારણે યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ખરીદીએ ટેકો આપ્યો હતો.ભારતીય શેરબજારમાં સેન્સેક્સ ગઈકાલે એટલે કે મંગળવારે 74 પોઈન્ટના વધારા સાથે 60,130 પર બંધ થયો હતો.

Global Market : ભારતીય શેરબજારમાં આજે નબળાં કારોબારનું અનુમાન, એશિયા અને અમેરિકાના બજાર તૂટયાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2023 | 7:22 AM

Global Market : ભારતીય શેરબજારો આજે બુધવારે નબળાઈ સાથે ખુલી શકે છે કારણ કે વિશ્વભરના શેરબજારોમાંથી નબળા સંકેતો મળી રહ્યા છે. SGX નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો છે. ઈન્ડેક્સ 17750 ની નીચે સરકી ગયો છે. જાપાનનો નિક્કી પણ નજીવા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. અગાઉ યુએસ માર્કેટમાં ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી 1.5% ઘટીને બંધ થયા હતા. બીજી તરફ માઇક્રોસોફ્ટ અને આલ્ફાબેટના સારા પરિણામોને કારણે યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ખરીદીએ ટેકો આપ્યો હતો. કોસ્પીમાં થોડો વધારો થયો છે. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ ગઈકાલે એટલે કે મંગળવારે 74 પોઈન્ટના વધારા સાથે 60,130 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 26-04-2023 , સવારે 07.11 વાગે અપડેટ )

Indices Last Chg% Chg
Nifty 50 17,769.25 0.15% 25.85
BSE Sensex 60,130.71 0.12% 74.61
Nifty Bank 42,678.50 0.10% 42.75
India VIX 11.52 -1.26% -0.1475
Dow Jones 33,530.83 -1.02% -344.57
S&P 500 4,071.63 -1.58% -65.41
Nasdaq 11,799.16 -1.98% -238.05
Small Cap 2000 1,745.95 -2.40% -42.92
S&P 500 VIX 18.76 11.07% 1.87
S&P/TSX 20,439.87 -1.15% -236.87
TR Canada 50 342.65 -0.14% -0.49
Bovespa 103,220 -0.70% -726
S&P/BMV IPC 54,371.09 -0.63% -342.61
DAX 15,872.13 0.05% 8.18
FTSE 100 7,891.13 -0.27% -21.07
CAC 40 7,531.61 -0.56% -42.25
Euro Stoxx 50 4,377.85 -0.54% -23.95
AEX 755.45 -0.92% -7.04
IBEX 35 9,290.30 -1.23% -116.1
FTSE MIB 27,253.48 -1.03% -283.59
SMI 11,513.12 0.40% 45.92
PSI 6,190.67 -0.13% -7.94
BEL 20 3,825.77 -0.18% -6.82
ATX 3,234.72 -0.75% -24.44
OMXS30 2,249.20 -0.47% -10.62
OMXC20 2,092.31 -0.38% -7.91
MOEX 2,626.86 -0.33% -8.57
RTSI 1,013.87 -0.69% -7.01
WIG20 1,890.69 -1.04% -19.83
Budapest SE 43,666.91 -0.98% -433.96
BIST 100 4,891.01 -2.62% -131.78
TA 35 1,742.65 1.12% 19.31
Tadawul All Share 11,265.11 0.91% 101.54
Nikkei 225 28,518.50 -0.35% -101.57
S&P/ASX 200 7,319.50 -0.03% -2.5
DJ New Zealand 325.18 -0.48% -1.56
Shanghai 3,266.72 0.06% 1.85
SZSE Component 11,149.01 0.00% 0
China A50 12,910.20 -0.38% -49.02
DJ Shanghai 460.89 0.06% 0.26
Hang Seng 19,644.00 0.13% 26.12
Taiwan Weighted 15,329.14 -0.27% -41.59
SET 1,540.20 -1.13% -17.67
KOSPI 2,495.92 0.28% 6.9
IDX Composite 6,821.81 0.50% 34.22
PSEi Composite 6,584.86 -0.13% -8.53
Karachi 100 41,007.82 0.00% 0
HNX 30 368.33 -0.21% -0.76
CSE All-Share 9,187.29 -0.79% -73.12

અમેરિકન બજારોના કારોબારની હાઇલાઇટ્સ

  • યુએસ માર્કેટમાં 2% સુધી ઘટાડો
  • ડાઉ દિવસના નીચા સ્તરે 350 પોઈન્ટ ઘટીને બંધ થયો
  •  IT શેર દબાણ હેઠળ, નાસ્ડેક 2% તૂટ્યો
  • બોન્ડ યીલ્ડ ઘટીને 3.4%
  • બેન્કિંગ ઇન્ડેક્સમાં મોટો ઘટાડો
  • ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેર 50% ઘટીને તળિયાના સ્તરે પહોંચ્યા
  • માર્કેટ બંધ થયા પછી માઇક્રોસોફ્ટ અને આલ્ફાબેટના મજબૂત પરિણામો આવ્યા
  • ગૂગલનો ક્લાઉડ બિઝનેસ પ્રથમ વખત નફાકારક બન્યો
  • આલ્ફાબેટે 70 બિલિયન ડોલરના બાયબેકની પણ જાહેરાત કરી હતી.
  • માઈક્રોસોફ્ટના પરિણામો પણ અપેક્ષા કરતા સારા આવ્યા, AI બિઝનેસનું ઉત્તમ પ્રદર્શન
  • પોસ્ટ માર્કેટ ટ્રેડિંગમાં આલ્ફાબેટ 2%, માઈક્રોસોફ્ટ 8% ઉપર
  • આજે મેટા અને બોઇંગના પરિણામો આવશે

વૈશ્વિક કોમોડિટી બજારની સ્થિતિ

  • બ્રેન્ટ ક્રૂડ 2% ઘટીને 81ડોલરની નીચે 1 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું
  • આર્થિક મંદીની ચિંતાના કારણે મજબૂત ડોલર દ્વારા દબાણ
  • API મુજબ ક્રૂડ અને ગેસોલિનના ભંડારમાં ઘટાડો થયો છે
  • બુલિયનમાં રિકવરી, સોનું 2010 ડોલરને પાર અને ચાંદી 25 ડોલરને વટાવી ગઈ
  • બેઝ મેટલ્સમાં ઘટાડો નોંધાયો હતો
  • LME કોપર 1.5 મહિનાઅને ઝિંક 2 વર્ષની નીચી સપાટીએ સરક્યું
  • એલ્યુમિનિયમ અને નિકલ 2 અઠવાડિયાના નીચા સ્તરે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">