Global Market : વૈશ્વિક બજારના નબળા સંકેત, આજે ભારતીય શેરબજાર કેવો રહેશે કારોબાર?

Global Market : SGX Nifty પણ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યો છે જે 18300 ના સ્તર પર સરકી ગયો છે. એ જ રીતે એશિયામાં કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ તૂટ્યો છે. સોમવારે સેન્સેક્સ 709 પોઈન્ટ વધીને 61,763.31 પર અને નિફ્ટી 202 પોઈન્ટના વધારા સાથે 18,271 પર બંધ થયો હતો.

Global Market : વૈશ્વિક બજારના નબળા સંકેત, આજે ભારતીય શેરબજાર કેવો રહેશે કારોબાર?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 8:05 AM

Global Market : આજે મંગળવારે ભારતીય શેરબજાર (Share Market)નબળાઈ સાથે ખુલી શકે છે. વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. SGX Nifty પણ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યો છે જે 18300 ના સ્તર પર સરકી ગયો છે. એ જ રીતે એશિયામાં કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ તૂટ્યો છે. અમેરિકન વાયદા બજારોમાં પણ ફુગાવાના આંકડા પહેલા નરમાશ જોવા મળી રહી છે. ગઈકાલે એટલે કે સોમવારે ભારતીય બજારોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સ 709 પોઈન્ટ વધીને 61,763.31 પર અને નિફ્ટી 202 પોઈન્ટના વધારા સાથે 18,271 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 09-05-2023 , સવારે 07.58 વાગે અપડેટ )

Indices Last High Low Chg% Chg
Nifty 50 18,264.40 18,286.95 18,100.30 1.08% 195.4
BSE Sensex 61,764.25 61,854.19 61,166.09 1.16% 709.96
Nifty Bank 43,284.00 43,418.55 42,780.30 1.46% 622.8
India VIX 12.635 12.91 11.7225 2.77% 0.34
Dow Jones 33,618.69 33,747.49 33,509.23 -0.17% -55.69
S&P 500 4,138.12 4,142.30 4,123.81 0.05% 1.87
Nasdaq 12,256.92 12,264.99 12,178.26 0.18% 21.5
Small Cap 2000 1,754.47 1,768.21 1,748.32 -0.31% -5.41
S&P 500 VIX 16.98 17.88 16.83 0.00% 0
S&P/TSX 20,585.15 20,627.77 20,544.15 0.21% 43.12
TR Canada 50 341.26 342.25 340.57 0.15% 0.52
Bovespa 106,042 106,716 105,161 0.85% 894
S&P/BMV IPC 55,033.12 55,265.40 54,843.22 0.17% 95.73
DAX 15,952.83 15,996.16 15,933.69 -0.05% -8.19
FTSE 100 7,778.38 7,781.54 7,702.64 0.98% 75.74
CAC 40 7,440.91 7,456.46 7,416.22 0.11% 7.98
Euro Stoxx 50 4,348.65 4,355.41 4,334.13 0.19% 8.22
AEX 752.68 754.83 751.22 0.29% 2.2
IBEX 35 9,211.30 9,221.80 9,157.90 0.70% 64
FTSE MIB 27,426.23 27,473.85 27,311.62 0.28% 77.66
SMI 11,595.25 11,606.88 11,537.21 0.35% 41.01
PSI 6,155.51 6,171.73 6,119.19 0.70% 42.56
BEL 20 3,805.96 3,805.96 3,784.36 0.16% 6.08
ATX 3,259.84 3,265.25 3,216.51 1.34% 42.96
OMXS30 2,239.10 2,245.21 2,229.39 -0.06% -1.39
OMXC20 2,093.53 2,102.44 2,055.35 3.08% 62.46
MOEX 2,527.59 2,538.23 2,513.84 -0.42% -10.65
RTSI 1,019.29 1,040.23 1,014.83 -1.39% -14.39
WIG20 1,922.08 1,936.58 1,913.67 0.51% 9.71
Budapest SE 46,638.60 46,754.16 46,264.25 0.66% 307.88
BIST 100 4,561.94 4,577.73 4,374.14 3.66% 161.19
TA 35 1,786.81 1,800.96 1,786.81 -0.57% -10.17
Tadawul All Share 11,256.39 11,299.79 11,220.53 -0.09% -0.26
Nikkei 225 29,173.50 29,179.50 29,020.50 0.74% 215
S&P/ASX 200 7,258.90 7,276.50 7,239.40 -0.24% -17.6
DJ New Zealand 323.27 325.39 322.64 -0.57% -1.87
Shanghai 3,406.20 3,406.54 3,385.25 0.33% 11.2
SZSE Component 11,196.54 11,208.74 11,171.49 -0.26% -29.24
China A50 13,399.40 13,416.59 13,306.15 0.10% 13.42
DJ Shanghai 475.39 476.62 474.46 -0.03% -0.13
Hang Seng 20,299.00 20,305.00 20,172.50 0.01% 1.97
Taiwan Weighted 15,668.03 15,744.27 15,635.90 -0.20% -31.54
SET 1,562.25 1,562.25 1,537.46 1.89% 28.95
KOSPI 2,508.22 2,514.81 2,495.63 -0.20% -4.99
IDX Composite 6,752.28 6,772.65 6,743.49 -0.26% -17.35
PSEi Composite 6,625.46 6,646.58 6,615.73 0.37% 24.72
Karachi 100 41,829.49 42,389.22 41,767.45 -0.98% -412.49
HNX 30 380.98 382.37 371.69 0.00% 0
CSE All-Share 8,926.58 8,966.33 8,823.60 1.09% 96.22

અમેરિકાના બજારોમાંથી નબળાં સંકેત મળ્યા

  • યુ.એસ.માં મર્યાદિત શ્રેણીમાં મિશ્ર વેપાર થયો છે
  • 250 પોઈન્ટની રેન્જમાં વેપાર વચ્ચે ડાઉ 55 પોઈન્ટ લપસી ગયો
  • Nasdaq અને S&P 500 પર થોડો ફાયદો
  • બેંક શેરોમાં ફરી એકવાર ભારે ઉતાર – ચઢાવ
  • FEDના રિપોર્ટ અનુસાર બેંકોએ લોન આપવી મુશ્કેલ બનાવી દીધી છે
  • ઘણી મધ્યમ અને નાની કંપનીઓ લોન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરી રહી છે.
  • ધિરાણ કડક થવાથી આર્થિક સ્થિતિ પર દબાણ વધશે
  • 10-વર્ષના બોન્ડની ઉપજ 3.5% થી વધી ગઈ છે
  • આજે 3 ફેડ સભ્યો જાહેર ભાષણ આપશે

વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં મંદી

  • છેલ્લા સત્રમાં ક્રૂડ ઓઈલ 2.3% વધ્યું, બ્રેન્ટ 77 ડોલરની ઉપર બંધ થયું
  • બે ટ્રેડિંગ સેશનમાં ક્રૂડ ઓઈલમાં 8.5% રિકવરી થઈ છે
  • યુએસ લેબર માર્કેટમાં મજબૂત સંકેત મંદીની ચિંતાઓને સરળ બનાવે છે
  • ડૉલર ઇન્ડેક્સમાં રિકવરીથી સોનું ચાંદી સુસ્ત
  • ગયા અઠવાડિયે સોનું રેકોર્ડ હાઈથી 50 ડોલર નીચે હતું
  • ચાંદી 26 ડોલરની નીચે ટ્રેડ કરે છે
  • અમેરિકામાં વ્યાજદરમાં વધારો જાહેર થવાની શક્યતા છે
  • એગ્રી કોમોડિટીમાં રિકવરી પર બ્રેક લાગી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">