AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group Stocks : અદાણી ગ્રુપના 9 શેર તૂટ્યા, અદાણી ટ્રાન્સમિશનમાં 4% થી વધુ નુકસાન

Adani Group Stocks : અદાણી ગ્રૂપના શેરમાં આજે મિશ્ર શરૂઆત જોવા મળી હતી.શરૂઆતી કારોબારમાં ઘણા શેરોમાં મજબૂતી દેખાઈ હતી જ્યારે કેટલાક શેર્સમાં ઘટાડો પ્રભુત્વ ધરાવ્યું હતું. આજે અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીનના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.

Adani Group Stocks : અદાણી ગ્રુપના 9 શેર તૂટ્યા, અદાણી ટ્રાન્સમિશનમાં 4% થી વધુ નુકસાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 12:42 PM
Share

Adani Group Stocks : અદાણી ગ્રૂપના શેરમાં આજે મિશ્ર શરૂઆત જોવા મળી હતી.શરૂઆતી કારોબારમાં ઘણા શેરોમાં મજબૂતી દેખાઈ હતી જ્યારે કેટલાક શેર્સમાં ઘટાડો પ્રભુત્વ ધરાવ્યું હતું. આજે અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીનના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. આસ્ટોક  4 ટકા સુધી ઘટીને  ટ્રેડ થઈ રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ આજે લગભગ ફ્લેટ શરૂઆત બાદ 2 ટકા નજીક તૂટ્યો છે. સવારે અદાણી ગ્રૂપના 10 લિસ્ટેડ શેરોમાંથી 9 શેરો ઘટ્યા છે અને 1 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. અદાણી પોર્ટ્સમાં તેજી દેખાઈ છે .અદાણી પોર્ટનો શેર તેજી સાથે કારોબાર કરતા શેરોમાં સામેલ છે. આ સામે  અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન, એસીસી, અદાણી પાવર અને NDTV ના નામ ઘટતા શેરોમાં સામેલ છે.

અદાણી ગ્રુપના શેરની સ્થિતિ(April 5, 2023  11:08:00 AM Update )

Company BSE PRICE(Rs) Change (%)
ACC 1,676.40 -1.87%
ADANI ENTERPRISES 1,681.05 2.13%
ADANI GREEN ENERGY 812.90 -2.98%
ADANI PORTS & SEZ 629.10 0.22%
ADANI POWER 188.35 -1.15%
ADANI TOTAL GAS 818.85 -3.28%
ADANI TRANSMISSION 906.50 -4.38%
ADANI WILMAR 394.45 -0.24%
AMBUJA CEMENT 372.10 -0.73%
NDTV 183.85 -1.29%

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">