Stock Update : પ્રારંભિક તેજી સાથે ક્યા શેરમાં ઉછાળો અને ક્યા શેરમાં ઘટાડો નોંધાયો? કરો એક નજર

Stock  Update  : મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર(Share Market)ને મજબૂત શરૂઆત કરી છે. આજે સેન્સેક્સ(Sensex) 59,942 અને નિફ્ટી(Nifty) 17,861 ના સ્તર પર ખુલ્યો છે.

Stock Update : પ્રારંભિક તેજી સાથે ક્યા શેરમાં ઉછાળો અને ક્યા શેરમાં ઘટાડો નોંધાયો? કરો એક નજર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 10:07 AM

Stock  Update  : ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીઆજે વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 59,942 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 17,870 ની ઊપર દેખાયા છે. સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળીરહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.58 ટકાની મજબૂતી દેખાઈ છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.73 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.73 ટકા વધારાની સાથે 37,498.95 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જ્યારે આઈટી, ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર કરો.

લાર્જ કેપ વધારો : ઓએનજીસી, આઈઓસી, યુપીએલ, એમએન્ડએમ, કોલ ઈન્ડિયા, એસબીઆઈ, બીપીસીએલ અને એચડીએફસી ઘટાડો : ડિવિઝ લેબ, ટાઈટન, જેએસડબ્લ્યુ સ્ટીલ, ડૉ.રેડ્ડીઝ, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેન્ક અને ટેક મહિન્દ્રા

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મિડકેપ વધારો : કંસાઈ નેરોલેક, એયુ સ્મૉલ ફાઈનાન્સ, સેલ, ઈન્ફો એજ અને ઑયલ ઈન્ડિયા ઘટાડો : આરબીએલ બેન્ક, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હોટલ્સ, સીજી કંઝ્યુમર અને એમફેસિસ

સ્મૉલકેપ વધારો : પટેલ એન્જિનયર, આઈજી પેટ્રો, હિંદ કોપર, એસ્સોક આલ્કોહોલ અને જૈન ઈરિગેશન ઘટાડો : શ્રી રેણુકા, તેજસ નેટવર્ક્સ, લક્ષ્મી ઓર્ગેનિક, સ્ટીલ સ્ટેર વ્હીલ્સ અને મનાલી પેટ્રો

આજે કારોબારની મજબૂત શરૂઆત મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર(Share Market)ને મજબૂત શરૂઆત કરી છે. આજે સેન્સેક્સ(Sensex) 59,942 અને નિફ્ટી(Nifty) 17,861 ના સ્તર પર ખુલ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 100 અંક ઉપર 59,942 ના સ્તરે ઉપલી સપાટીએ દેખાયો હતો અને નિફ્ટી 50 અંક વધીને 17,900 તરફ આગળ વધી રહ્યો છે.

સ્થાનિક શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી રહી છે. બિઝનેસમાં નિફ્ટી 17850 ને પાર કરી ગયો છે સેન્સેક્સ પણ 60 હજારના સ્તર તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. આઈટી અને મેટલ શેરોમાં આજે તેજી છે. ફાર્મા, ઓટો અને રિયલ્ટી શેરોમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. ખાનગી બેન્ક શેરોમાં થોડું દબાણ છે. લાર્જકેપમાં સારી ખરીદી છે. આજના TOP GAINERS માં NTPC, BAJFINANCE, M&M, POWERGRID, BAJAJFINSV, SBI, TATASTEEL, AXISBANK અને BHARTIARTL નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Share Market : શેરબજારમાં કારોબારની મજબૂત શરૂઆત, Sensex 59,942 અને Nifty 17,884 સુધી ઉપલા સ્તરે નોંધાયા

આ પણ વાંચો : Aryan Khan Drugs Case ના કારણે ઘટી શકે છે Shahrukh Khan ની Brand Value! SRK અભિનીત કોર્મશીયલ્સની સંખ્યામાં ઘટાડો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">