Stock Update : આજના કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

Stock Update : ભારતીય શેરબજાર આજે લાલ નિશાન નીચે બંધ થયા છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ ૩૩૭ અંક તૂટ્યો છે

Stock Update : આજના કારોબારમાં ક્યાં શેરમાં  વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર
Stock Update
Follow Us:
| Updated on: May 20, 2021 | 4:43 PM

Stock Update : ભારતીય શેરબજાર આજે લાલ નિશાન નીચે બંધ થયા છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ ૩૩૭ અંક તૂટ્યો છે જયારે નિફટી ૧૨૪ અંકના ઘટાડા સાથે ૧૫ હજાર નીચે લપસ્યો છે. આજના ટ્રેડિંગમાં બેન્કિંગ, એફએમસીજી, આઈટી, ફાર્મા, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું જ્યારે રિયલ્ટી અને પીએસયુ બેન્ક શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. કરો એક નજર આજના કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર

દિગ્ગજ શેર ઘટાડો : ટાટા સ્ટીલ, હિંડાલ્કો, કોલ ઈન્ડિયા, બ્રિટાનિયા, ઓએનજીસી અને આઈઓસી વધારો : સિપ્લા, એમએન્ડએમ, બીપીસીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક અને ટાઈટન

મિડકેપ શેર ઘટાડો : સેલ, ગ્લેન્ડ, જિંદાલ સ્ટીલ, જીએમઆર ઈન્ફ્રા અને ભારત ફોર્જ વધારો : અદાણી ટ્રાન્સફર, ચોલામંડલ ઈન્વેસ્ટમેન્ટ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સ્મૉલોકપ શેર ઘટાડો : ગોદાવરી પાવર, ક્લેરિઅન્ટ કેમિકલ્સ, ગ્રેવિતા ઈન્ડિયા, આઈઈએક્સ અને બિરલા કૉર્પ વધારો : લા ઓપાલા આરજી, ઓટોમોટિવ એક્સેલ, ટીસીઆઈ એક્સપ્રેસ, ગાયત્રિ પ્રોજેક્ટ્સ અને શક્તિ પંપ્સ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">